કોર્ન મીક્સ વેજ પુલાવ (Corn Mix Veg Pulao Recipe In Gujarati)

Ami Desai @amu_01
કોર્ન મીક્સ વેજ પુલાવ (Corn Mix Veg Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું, ચક્ર ફુલ અને સમારેલો કાંદો નાખી ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળો.
- 2
હવે તેમાં મકાઈ, ગાજર, કેપ્સિકમ નાખી 5 મિનિટ સાંતળી ને મિક્સ કરી લો.
- 3
ત્યાર પછી આદુ-લસણની પેસ્ટ, હળદર પાઉડર, મીઠું નાખી મિક્સ કરી લો અને ધીમે-ધીમે રાઈસ ઉમેરો.
- 4
કોથમીર ઉમેરીને મિક્સ કરો. સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14544763













ટિપ્પણીઓ (2)