કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#GA4
#week21
#cookpadindia
#cookpadgujrati
એકદમ બજાર જેવા ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા ઘરે જ બનશે.

#GA4
#week21
#cookpadindia
#cookpadgujrati
એકદમ બજાર જેવા ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા ઘરે જ બનશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૫બટાકા/ કાચા કેળા
  2. ૧ કપબાફેલા વટાણા
  3. વાટવા ની પેસ્ટ માટે:
  4. ૨ tspઆખા ધાણા
  5. ૨ tspજીરું
  6. ૧ tspવરિયાળી
  7. ૨ tspકોથમીર
  8. ૫મરચા
  9. ૧ ટુકડોઆદુ
  10. ૧ tspગરમ મસાલો
  11. 1/2 tspઆમચૂર પાઉડર
  12. 1/8 tspહિંગ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. પડ માટે:
  15. ૧ કપમેંદો
  16. ૨ tspચોખા નો લોટ
  17. ૧ tspકોરનફ્લોર
  18. ૪ tspઘી મોણ માટે
  19. ૧ tspઅજમો
  20. મીઠું સ્વાદાનુસાર
  21. તળવા માટે તેલ
  22. ચાટ માટે:
  23. 1/2 કપદહીં
  24. તીખી ચટણી
  25. મીઠી ચટણી
  26. ફણગાવેલા મગ
  27. બુંદી
  28. સેવ
  29. ચાટ મસાલો
  30. કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા / કાચા કેળા ને બાફી લો. ઠંડા થાય એટલે નાના ટુકડા કરી લો.

    સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    વટવાનો બધો મસાલો વાટી ને અધકચરી પેસ્ટ બનાવી લો.એક પેન માં તેલ ગરમ કરીને જીરું તતડાવી લીમડો એડ કરી ને તેમાં વાટેલી પેસ્ટ એડ કરો હિંગ એડ કરી આ વઘાર ચુંદેલા માવા માં એડ કરો,તેમાં મીઠું આમચૂર પાઉડર અને બાફેલા વટાણા એડ કરી ને બધું મિક્સ કરી લો.ભરવાનો માવો તૈયાર છે.

    સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પડ માટે:એક બાઉલ માં મેંદો અને ચોખા નો લોટ એડ કરી,તેમાં અજમો અને મીઠું એડ કરી ઘી નું મુઠ્ઠી પડતું મોણ નાખો.ચિલ્લડ પાણી થી પરોઠા જેવો લોટ બાંધો. કુણવી ને લુવા કરી લો.

    સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગોળ પૂરી વની half કટ કરી ને એક ભાગ નો કોન શેપ આપી sides પર પાણી લગાવી ચોંટાડી દી.અંદર તૈયાર કરેલી માવો ભરી ઉપર થી બંધ કરી દો.એવી રીતે બધા સમોસા વાળી દો.

    સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ગરમ તેલ માં કાચા પકા એક વખત બધા તળી લો પછી બીજી વખત તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ક્રિસ્પી તળી લો.જેથી તે એકદમ ક્રિસ્પી લાંબો ટાઈમ સુધી રહેશે.

    સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    સમોસા પર દહીં, મીઠી ચટણી, તીખી ચટણી,બુંદી,સેવ, મગ,કોથમીર એડ કરી ને ચાટ મસાલો છાંટી ચાટ બનાવી લો.

    સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hema Kamdar
Hema Kamdar @Hema
પર February 07, 2021 18:54
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (42)

Hema Kamdar
Hema Kamdar @Hema
March 04, 2021 09:45
Thank you dear ❤️
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બીટરૂટ પનીર કાઠી રોલ્સ (beetroot paneer kathi rolls Recipe in Gujarati)
  2. મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati)
  3. હાંડવો (Handvo Recipe In Gujarati)
  4. કોર્ન મીક્સ વેજ પુલાવ (Corn Mix Veg Pulao Recipe In Gujarati)
  5. દૂધી પનીર ની ખીર (Bottle Gourd Paneer Kheer Recipe In Gujarati)
  1. દુધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
  2. આથેલી હળદર (Pickle Raw Turmeric Recipe in Gujarati)
  3. સમોસા (Samosa Recipe in Gujarati)
  4. દૂધી ના મૂઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14554168
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close