તબુલૈહ સલાડ (Tabuleh Salad Recipe In Gujarati)

Rachana Sagala @Rachana
તબુલૈહ સલાડ (Tabuleh Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા વેજિટેબલ્સને ધોઈ લો
- 2
હવે એક બાઉલમાં 1/2 કપ ઘઉંના ફાડા લો ગરમ પાણી એડ કરી તેને 10 મિનિટ રહેવા દો
- 3
હવે પાર્સલે, ફુદીનો અને દીલ ના પાન ઝીણા સમારી લો એક બાઉલમાં,
- 4
તેમાં ઝીણા સમારેલા ટામેટા અને ડુંગળી એડ કરો,
- 5
હવે સલાડ ડ્રેસિંગ માટે એક બાઉલમા ઓલિવ ઓઈલ, સુમેક પાઉડર, સંચળ પાઉડર, મરી પાઉડર અને મીઠું એડ કરો, હવે તેમાં લીંબુનો રસ એડ કરો,
- 6
આ મિશ્રણને એક સરખું બે મિનિટ માટે મિક્સ કરી લો,
- 7
હવે સલાડમાં પલાળેલા ઘઉંના ફાડા એડ કરો,
- 8
હવે તેમાં ઓલિવ ઓઈલનું ડ્રેસિંગ રેડી કરેલું એડ કરો અને એકસરખું ચમચીથી સલાડ ને મિક્સ કરી લો,
- 9
તૈયાર છે તબુલૈહ સલાડ સર્વિંગ બાઉલમાં કાઢી ઠંડુ સર્વ કરો.😋😘
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14552769













ટિપ્પણીઓ (7)