દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દુધી ખમણીને છીણી લો.
- 2
કઢાઇ મા ઘી ગરમ કરી 5 મીનીટ છીણેલી દુધી સાતળી લો.
- 3
સતળાઇ જાય એટલે ઇલાયચી પાઉડર, મિલ્ક પાઉડર, દુધ ઉમેરી ધીમે તાપે પાકવા દો. વચ્ચે હલાવતા રહો. દુધ થોડુ બડી જાય એટલે ડ્રાય ફ્રુટ ઉમેરી દો.
- 4
છેલ્લે ખાંડ ઉમેરી ખાંડ નુ પાણી બડી જાય અને ઘી છુટે ત્યા સુધી પકાવો.
- 5
ગરમાગરમ કે ઠંડો હલવો ડ્રાય ફ્રુટ થી સજાવીને પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14553248












ટિપ્પણીઓ