કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેગી મસાલા બાસ્કેટ ચાટ (Maggi Masala Basket Chaat Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેગી મસાલા બાસ્કેટ ચાટ (Maggi Masala Basket Chaat Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેગી મસાલા બાસ્કેટ ચાટ (Maggi Masala Basket Chaat Recipe In Gujarati)

Namrata Kamdar
Namrata Kamdar @namrata_23

#MaggiMagicInMinutes
#Collab

#MaggiMagicInMinutes
#Collab

વધુ વાંચો

મેગી મસાલા બાસ્કેટ ચાટ (Maggi Masala Basket Chaat Recipe In Gujarati)

Namrata Kamdar
Namrata Kamdar @namrata_23

#MaggiMagicInMinutes
#Collab

#MaggiMagicInMinutes
#Collab

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
3 સર્વિંગ્સ
  • 1 પેકેટ મેગી
  • 1 પેકેટ મેગી મસાલો
  • 2 ચમચીકોર્ન ફ્લોર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1ડુંગળી જીની કાપેલી
  • 1નાનું કેપ્સિકમ ઝીણું કાપેલું
  • 1ટોમેટું ઝીણું કાપેલું
  • 1/2ગાજર ઝીણું કાપેલું
  • 2 ચમચીસેઝવાન ચટણી
  • 2 ચમચીકેચપ
  • 1/2 વાટકીબાફેલા સોયાબીન
  • 1/2 વાટકીબાફેલા શીંગદાણા
  • કોથમીર
  • ચીઝ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ગરમ પાણી કરી તેમાં મેગી નુ પેકેટ એડ કરી 5 મિનિટ પછી ઑસાવી લેવું. પછી સાવ પાણી નીકળી જય પછી એક ડીશ મેગી લઇ તેમાં કોર્નફ્લોર અને મેગી મસાલો નાખી એક સ્ટીલ નો જારો લઇ તેમાં મેગી ફેલાવી ગરમ તેલ માં તળી લેવું તૈયાર છે બાસ્કેટ.

    મેગી મસાલા બાસ્કેટ ચાટ (Maggi Masala Basket Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેગી મસાલા બાસ્કેટ ચાટ (Maggi Masala Basket Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેગી મસાલા બાસ્કેટ ચાટ (Maggi Masala Basket Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આપણે બધું ઝીણું કટ કરી લેશુ પછી તેમાં કેચપ, સેઝવાન ચટણી મેગી મસાલો આ બધું મીક્સ કરી સ્ટફિન્ગ તૈયાર કરશુ પછી એક પ્લેટ માં આપણે બાસ્કેટ મૂકી દેશું.

    મેગી મસાલા બાસ્કેટ ચાટ (Maggi Masala Basket Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેગી મસાલા બાસ્કેટ ચાટ (Maggi Masala Basket Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેગી મસાલા બાસ્કેટ ચાટ (Maggi Masala Basket Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બાસ્કેટ ની ઉપર તૈયાર કરેલું સ્ટફિન્ગ મૂકી દેવું પછી તેમાં ઉપર ચીઝ ખમણેલું નાખી ઉપર કોથમીર નાખી સર્વ કરવું.તમે નાના મોટા સૌ ને પસંદ આવે આવી રેસીપી છે તમે બધાં જરૂર બનાવજો.

    મેગી મસાલા બાસ્કેટ ચાટ (Maggi Masala Basket Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Namrata Kamdar
Namrata Kamdar @namrata_23
પર February 25, 2021 09:21

ટિપ્પણીઓ (6)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h
February 25, 2021 17:02
👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેગી મસાલા બાસ્કેટ ચાટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સિકન ટોમેટો સાલસા (Mexican tomato salsa recipe in Gujarati)
  2. હોમમેડ જમ્બો બન (Homemade Jumbo Bun Recipe In Gujarati)
  3. કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
  4. કાળી દ્રાક્ષ નો જામ (Black grape jam recipe in Gujarati)
  5. મિક્સ ફ્રુટ જામ (Mix fruit jam recipe in Gujarati)
  1. લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
  2. લસણીયા ગાજર (Lasaniya Gajar Recipe In Gujarati)
  3. ચીઝ ગાર્લિક બ્રેડ સ્ટીકસ (Cheese Garlic Bread Sticks Recipe In Gujarati)
  4. વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14554187
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close