લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151

લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો માટે
  1. 500 ગ્રામબાફેલા બટાકા
  2. ૮ થી ૧૦ કળી લસણ
  3. 2 ચમચીમરચાની ભૂકી
  4. સ્વાદ મુજબ
  5. 1 ચમચીલીંબુનો રસ
  6. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક મિક્સર જારમાં લસણ, મરચાની ભૂકી, મીઠું નાખી ચટણી બનાવી લેવી

  2. 2

    ત્યારબાદ પેન તેલ મૂકી ચટણી નાખી થોડું પાણી નાખી વઘાર કરવો પછી તેમાં લીંબુના રસ નાખી બટાકા નાખી લસણીયા બટાકા કરવા આ બટાકા ભૂંગળા સાથે ખાવાની ખૂબ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151
પર

ટિપ્પણીઓ

Similar Recipes