મેગી ચીલા (Maggi Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક વાસણ માં રવો લો તેમાં છાશ નાખી પલાળો
- 2
હવે એક વાસણ મા રાંધેલો ભાત લો હવે તેને બરાબર મસળી લો હવે એક ડીશ માં મેગી નૂડલ્સ લો
- 3
હવે એક વાસણ માં પાણી લઈ મેગી બાફી લો હવે એક ડિશ માં ડુંગળી ટામેટાં અને કેપ્સિકમ કોથમીર ઝીણાં સમારેલાં લો હવે બાઉલ માં રવો અને મેગી મિક્સ કરો અને તેમાં ટામેટાં કેપ્સીકમ ડૂંગળી નાખો
- 4
હવે તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું નાખો હવે બધું મિક્સ કરો હવે તેમાં ગરમ મસાલો નાખી બરાબર હલાવી લો
- 5
હવે એક તવી લો તેમાં તેલ લગાવી ખીરૂ પાથરી દો હવે તેને ઢાંકણ ઢાંકી ચડવા દો હવે તેને પલટાવી દો
- 6
હવે ફરીથી ઢાંકણ ઢાંકી ચડવા દો હવે તેને પ્લેટ માં કાઢી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
- ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati)
- કાજુકારેલા (Kaju karela Recipe in Gujarati)
- એગલેસ બ્લેક ફોરેસ્ટ કેક (Eggless Black Forest cake recipe in Gujarati)
- કેપ્સીકમ કાંદા નું ગ્રેવીવાળું શાક (capsicum onion gravy recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14562772





















ટિપ્પણીઓ