બ્રેડ પીઝા (Bread Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાડકીમાં ટામેટાં સોસ લો તેમાં મેયૉનીઝ,રેડ ચીલી ફ્લેક્સ,પીઝા મસાલો નાખીને મીક્સ કરો.ત્યારબાદ એક બ્રેડ લો. તેમાં તૈયાર કરેલો સોસ લગાવો, ત્યાર બાદ તેની પર ડુંગળી, ટામેટાં, કેપ્સીકમ મુકો અને તેની પર મોઝરેલા ચીઝ મુકો.
- 2
ત્યારબાદ એક પેન ગરમ કરવા માટે મુકો તેના પર બટર મુકીને બ્રેડને શેકી લો.
- 3
ત્યારબાદ બ્રેડ પીઝા ને ટામેટાં સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14569270










ટિપ્પણીઓ (2)