ડ્રાયફ્રૂઇટ ક્રીમ (Dryfruit Cream Recipe in Gujarati)

Kirtee Vadgama @Shriji_cooking
ડ્રાયફ્રૂઇટ ક્રીમ (Dryfruit Cream Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા ઘટકો તયાર કરશુ પછી લીધેલા દૂધ માંથી થોડું દૂધ કસ્ટર્ડ પાઉડર માં એડ કરવા કાઢીશું બાકીનું દૂધ ખાંડ એડ કરી અને ગરમ કરવા મુકસું
- 2
પછી દૂધ ને દસ મિનિટ ઉકાળવું ત્યાર બાદ તેમાં કસ્ટર્ડ પાઉડર વાળું દૂધ એડ કરવુ પછી તેને પછી તેને 5 થી 7 મિનિટ સુધી હલાવતું રેહવું પછી તેમાં મલાઇ એડ કરવી
- 3
પછી તેને ઘટ થાય ત્યાં સુધી ગરમ કરવું પછી તેને 1/2કલાક ઠંડુ થવા દેવું ત્યાર બાદ એક બાઉલ માં ઠંડી થયેલી દ્રાક્ષ લઈ અને તેમાં તયાર કરેલું દૂધ નું મિશ્રણ એડ કરવું પછી તેને સરખી રીતે મિક્સ કરી લેવું અને તેને ડ્રાય ફ્રુટ વડે ગાર્નિશ કરવું
- 4
જે સ્વાદ માં ખુબજ પ્રિય છે અને ઉપવાસ માં પણ લઈ શકાય છે એવું ડ્રાય ફ્રુટ ક્રિમિ અંગુર તયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14573986















ટિપ્પણીઓ