થાઈ ગ્રીન કોદરી (Thai Green Kodri Recipe in Gujarati)

#KS2
# Post 2
કોદરી ની ખીચડી અને ઘેશ ,પુલાવ આપડે ખાતા જ હોઈએ છીએ,મેં એમાં કંઈક મારું ક્રિએટિવ કર્યું અને બનાવી થાઈ ગ્રીન કોદરી જે બધા ને ખુબજ ભાવી અને બહુ ટેસ્ટી હતી.
થાઈ ગ્રીન કોદરી (Thai Green Kodri Recipe in Gujarati)
#KS2
# Post 2
કોદરી ની ખીચડી અને ઘેશ ,પુલાવ આપડે ખાતા જ હોઈએ છીએ,મેં એમાં કંઈક મારું ક્રિએટિવ કર્યું અને બનાવી થાઈ ગ્રીન કોદરી જે બધા ને ખુબજ ભાવી અને બહુ ટેસ્ટી હતી.
રાંધવાની સૂચનાઓ
- 1
કોદરી ને ૫ થી ૭ મિનિટ પલાળવી.એક પેન માં પાણી લઈ ગેસ ચાલુ કરો તેમાં કોદરી,૧/૨ ટી. સ્પૂન તેલ,તમાલપત્ર,લીલી ચા નું બંડલ અને મીઠું ઉમેરી ને ૧૦ થી ૧૨ મિનિટ ઉકળવા દો. કોદરી ચઢી જાય પછી તેમાં થી તમાલપત્ર,લીલી ચા નું બંડલ બહાર કાઢી લો.તેમાં થઈ પાણી કાઢી લો.(ભાત ઓસાઈએ એવી રીતે)
- 2
એક તપેલી લઇ તેમાં પાણી ઉમેરો,પાણી ઉકળે એટલે તેમાં ચપટી મીઠું અને ખવા નો સોડા નાખી મીક્સ વેજ.ઉમેરવા ૫ મિનિટ માં બફાઈ જય એટલે પાણી નિતારી સાઈડ પર રાખવા.
- 3
એક પેન માં બાકી નું તેલ લઈ ગરમ થાય એટલે તેમાં લીલા મરચાં નાખી થોડીવાર સાંતળો. પછી તેમાં બાફેલા મીક્સ વેજ.,થાઈ ગ્રીન પેસ્ટ અને કૂક થયેલી કોદરી ઉમેરી બધું બરાબર હલાવી ને મીક્સ કરો ૫ થી ૬ મિનિટ થવા દો.
- 4
- 5
ગેસ પર થી ઉતારી ને તેમાં સમારેલા લીલા ધાણા, સમારેલો ફુદીનો,અને હાથ થી તોડેલ બેઝિલ ના પાન ઉમેરી હલાવી ને મીક્સ કરવું.ગરમ ગરમ પીરસવું.તૈયાર છે એકદમ ટેસ્ટી થાઈ ગ્રીન કોદરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
થાઈ ગ્રીન નુડલ્સ (Thai Green Noodles recipe in gujarati)
થાઈ ફૂડ સ્વાદમાં માઇલ્ડ અને ટેસ્ટી હોય છે. થાઈ ગ્રીન નૂડલ્સ માં વપરાતા આખા મસાલા ડિશને ખુબ જ સરસ ટેસ્ટ આપે છે. દિશામેમ સાથે મારું ઝૂમ લાઈવ કુકીંગ હતું ત્યારે મેં આ ડિશ બનાવી હતી. દિશા મેમ તમારો ખૂબ ખૂબ આભાર. Parul Patel -
થાઈ ગ્રીન નુડલ્સ (Thai Green Noodles Recipe in Gujarati)
થાઈ ફુડ સ્વાદ માં માઈલ્ડ અને ટેસ્ટી હોય છે. એમાં વપરાતા આખા મસાલા ખૂબ સરસ ટેસ્ટ આપે છે. મારું ફર્સ્ટ ઝૂમ લાઈવ Cooking હતું ત્યારે મે આ ડિશ બનાવી હતી Disha Prashant Chavda -
-
થાઈ કોદરી (Thai kodri recipe in gujarati)
#goldenapron3 #વીક૨૧ #સીરીયલ્સ #માઇઇબુક #પોસ્ટ૧૦ #વિકમીલ #સ્પાઈસી Harita Mendha -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiકોદરી એ ખુબજ હેલ્થી અને લાઈટ ફૂડ કહેવાય. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ડાએટરી ફાઇબર હોય છે જે પચવામાં ખુબજ ઇઝી હોય છે. કોદરી નો ઉપયોગ આપડે ઘણી બધી વાનગી મા કરી શકીએ છીએ. આજે મે ખુબજ સિમ્પલ અને લાઈટ કોદરી ની ખીચડી બનાવી છે જે તમે વ્હાઈટ લોસ માટે પણ ખાઈ શકો Mitali Chavda (Mitali Darshan Vala) -
થાઈ ગ્રીન નુડલ્સ (Thai Green Noodles Recipe in Gujarati)
#Disha#zoomlivesession#thainoodles#thaifood#cookpadgujarati Yesterday was @cookpadgujarati team arranged amazing zoom live session with @Disha_11 ma'am..She learned her best Thai Green Noodles recipe....Thank you so much for sharing this yummy Thai recipe...😍🥰🙏 સુગંધિત અને ઉષ્ણતામાન, આ ગ્રીન થાઈ નુડલ્સ બીઝી વીકલી ડિનર માટે આ આદર્શ ડિનર ફૂડ છે. એક સ્વાદિષ્ટ કોકોનટ મિલ્ક માં બનાવી અને તેમાં બ્રોકોલી, મશરૂમ્સ, બેબી કોર્ન, પનીર અને થાઈ ગ્રીન પેસ્ટ બનાવી આ નુડલ્સ તૈયાર કરવામાં આવે છે. આ નુડલ્સ નો ટેસ્ટ એકદમ યમ્મી અને ફ્લેવર્ ફૂલ લાગે છે. Daxa Parmar -
કોદરી નો પુલાવ (Kodri Pulao Recipe in Gujarati)
#KS-2કોદરી ડાયાબિીસવાળા લોકો માટે ખૂબ જ ઉત્તમ અને પૌષ્ટિક વાનગી છે. પુલાવ આપડે આમ તો બાસમતી ચોખા માંથી બનાવી એ છે પણ કોદરી માંથી બનાવેલ પુલાવ પણ એટલો જ સ્વાદિષ્ટ બને છે . Komal Doshi -
-
કોદરી વેજીટેબલ પુલાવ (Kodri Vegetable Pulao Recipe In Gujarati)
વાનગીનું નામ :કોદરી વેજીટેબલ પુલાવ( સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ)#કુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ#KS2 Rita Gajjar -
-
વેજિટેબલ કોદરી ઈડલી (Vegetable Kodri Idli Recipe in Gujarati)
#KS2# પોસ્ટ _૧#ડાયાબિટીસ વાળા માટે કોદરી સારી છે કોદરી હેલ્થી છે અને સાથે અંદર વેજીટેબલ છે અને એકદમ યુનિક છે આજ સુધી કદાચ કોઈ એ આ રેસિપી નહિ બનાવી હોય Nisha Mandan -
કોદરી નો પુલાવ (Kodri Pulao Recipe in Gujarati)
જે લોકોને પણ ડાયાબીટીસની પ્રોબ્લેમ છે તે લોકો ચોખા નો પુલાવ નથી ખાઈ સકતા તો લોકો પણ હવે આ કોદરી નો પુલાવ પણ ખાઈ સક્સે.#KS2 Brinda Padia -
કોદરી ની વેજિટેબલ ખીચડી (Kodri Recipe in Gujarati)
#KS2આ વેજિટેબલ ખીચડી ટેસ્ટ માં બહુ જ સરસ છે. ઘણા ને કોદરી ભાવતી હોતી નથી પણ કોદરી માં વેજિટેબલ નાખી ને બનાવા થી કોદરી જેવું લાગતું નથી. ડાયાબિટીસ દર્દીઓ માટે કોદરી ખુબ જ સારી છે. Arpita Shah -
કોદરી નો વેજીટેબલ પુલાવ (Kodri Vegetable Pulao Recipe In Gujarati)
#KS2કોદરી નો વેજિટેબલે પુલાવ જે મોરિયા કરતા મોટો દાણો અને ડાયાબિટીસ માં ભાત ને બદલે ખાઈ શકે Bina Talati -
કોદરી ની ખીચડી(kodri khichdi recipe in Gujarati)
#ML કોદરી એ બાજરી નો એક પ્રકાર છે.જે કંઈક અંશે જવ જેવું જ છે.કોદરી અત્યંત પૌષ્ટિક છે.પચવા માં એકદમ સરળ છે અને ખૂબ જ ઝડપ થી બની જાય છે. Bina Mithani -
કોદરી ની વઘારેલી ખીચડી
# KS2Post 1કોદરી ખાવી સારી. જેને ડાયાબિટીસ હોય તેને ચોખા ની જગ્યા એ કોદરી ની ખીચડી બનાવીએ તો સારુ. એ પણ ચોખાની ખીચડી ખાતા હોય એવુ જ લાગે. Richa Shahpatel -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadજ્યારે રૂટિન ખીચડી ખાઈ અને કંટાળી ગયા હોવ ત્યારે કોદરી ની ખીચડી ચેન્જ લાવી શકે છે. તેમજ કોદરી આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
વઘારેલી કોદરી (Vaghareli Kodri recipe in Gujarati)
#KS2 ડાયાબીટીક માટે ઉત્તમ અને પોષક વાનગી. આ ધાન્ય પચવામાં હલકુ, પોષક તત્વો થી ભરપુર છે.માંદગીમાં કોદરી ના સેવન થી શરીર ને બળ અને રોગ સામે લડવાની તાકાત આપે છે, લાંબા સમય સુધી એનર્જી રહે છે. ગામડાઓ અને આદિવાસી વિસ્તારોમાં કોદરી મુખ્ય ખોરાક છે. Dipika Bhalla -
દહીં કોદરી (Dahi Kodri recipe in Gujarati)
#ML સમર મિલેટ્સ સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દી ને ડોક્ટર ચોખા નાં બદલે કોદરી ખાવાની સલાહ આપતા હોય છે. આ ધાન્ય પચવામાં હલકુ અને પોષકતત્ત્વો થી ભરપુર હોય છે. કોદરી ની અનેક વાનગીઓ બનાવી શકાય છે. આજે મે કર્ડ કોદરી બનાવી છે. Dipika Bhalla -
કોદરી ની ધેસ (Kodri Ghesh Recipe in Gujarati)
#KS2#ગામઠી આહાર#ડાયાબિટીસ માટે ઉત્તમ# કેલ્શિયમ થી ભરપુર Swati Sheth -
થાઈ ગ્રીન નૂડલ્સ (Thai Green Noodles Recipe In Gujarati)
આ રેસિપી દિશા મેમ સાથે ઝૂમ લાઈવ બનાવી હતી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બની હતી 😍❣️ Falguni Shah -
વેજ થાઈ ગ્રીન કરી વીથ રાઇસ (Veg Thai Green Curry Rice Recipe In Gujarati)
#RC4#Week4#rainbowchallenge#greenrecipes#cookpadindia#cookpadgujarati#vegthaigreencurryવેજ થાઈ ગ્રીન કરી એ થાઈલેન્ડની પ્રખ્યાત healthy થાઈ રેસિપી છે. જેમા કોકોનેટ મિલ્ક તેમજ વેજીટેબલ નો યુઝ થાય છે માટે ખૂબ જ હેલ્ધી છે. કંઈક નવું નવું ખાવાનો શોખ હોય તેના માટે બેસ્ટ વાનગી છે. Ranjan Kacha -
કોદરી (Kodri Recipe In Gujarati)
કોદરી બહુ જ ગુણકારી છે. ઉપરાંત ડાયાબિટીસ ના દર્દીઓ માટે ખાસ ઉપયોગી..જેને રાઈસ ખાવાની ઈચ્છા હોય તો કોદરી ખાઈ શકે.#RC2 Sangita Vyas -
થાઈ ગ્રીન કરી (Thai Green Curry Recipe in Gujarati)
#GA4#week14# કોકોનટ મિલ્ક#cookpadindia#cookpadgujarati આ એક ખૂબ જ હેલ્ધી થાઇ રેસિપી છે જેમાં કોકોનટ મિલ્ક વાપરવામાં આવે છે અને ઘણા બધા એક્ઝોટિક વેજીટેબલ યુઝ થાય છે આ કરી મા ગલાંગલ (થાઈ આદું) યુઝ થાય છે પણ જો એ ના હોય તો આપણે આપણું આદુ પણ યુઝ કરી શકાય. SHah NIpa -
કોદરી નો પુલાવ (Kodri Pulao Recipe In Gujarati)
#KS2#RECIPE 2#હેલ્ધી ડાયાબિટીસ રેસિપી# વેઈટ લોસ રેસિપી Jigna Patel -
થાઈ લેમોન ગ્રાસ & ચિલી નૂડલ્સ (Thai Lemongrass Chilly Noodles Recipe In Gujarati)
#માઇઇબુક#વીક૧#સ્પાઈસીઆ એક આૈથેંતિક થાઈ નૂડલ્સ છે.એકદમ સપાઇસી બને છે. Kunti Naik -
ટોમેટો કોદરી (Tomato Kodri Recipe In Gujarati)
#RC3#રેડ કલરટોમેટો કોદરી એકદમ હેલ્થી અને ટેસ્ટી રેસીપી છે ડાયાબિટીસ માં કોદરી ખાવા નું બહુ મહત્વ છે અને કોદરી ને ટામેટા સાથે ટેસ્ટી બનાવી શકાય છે Kalpana Mavani -
-
કોદરી ખીચડી (Kodri Khichdi recipe in Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaકોદરી એ પોષકતત્વો થી ભરપૂર એવું ધાન્ય છે. જો કે હલકી કક્ષા ના ધાન્ય ની શ્રેણી માં આવતું હોવાથી તેનો ઉપયોગ ઓછો થાય છે પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે હવે લોકો જાગૃત થયા છે તો આ ગ્લુટેન ફ્રી ધાન્ય નો વપરાશ વધ્યો છે. મધુપ્રમેહ ના દર્દી માટે ચોખા નો આ શ્રેષ્ટ વિકલ્પ છે.આજે મેં શાકભાજી સાથે કોદરી અને મગ ની દાળ ની વઘારેલી ખીચડી બનાવી છે. Deepa Rupani -
More Recipes
ટિપ્પણીઓ (6)