પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા, કાંદા, લસણ ને બારીક સમારી લો.
- 2
એક પેન માં તેલ મૂકી કાંદા અને લસણ ને સાતળો. તેમાં ટામેટા એડ કરી મિક્સ કરો.હવે તેના ઉપર પ્લેટ ઠાકી 5 મિનિટ રહેવા દો.
- 3
5 મિનિટ પછી ટામેટા ને મેષ કરી તેમાં મીઠુ, ચીલી ફલકેસ, ખાંડ, પીઝા સિઝલિંગ, મરચું પાઉડર નાખી 2 મિનિટ ચડવા દો. ઠંડુ થાઈ પછી કર્સ કરી લો
- 4
રેડી છે પીઝા સોસ. તમે એને પીઝા પર લગાવી સર્વ કરી શકો છો. આ સોસ 15 દિવસ સારો રહી શકે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14582819










ટિપ્પણીઓ