પિઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં ને છાલ ઉતારી ને કટકા કરો
- 2
ડુંગળી ના કટકા કરો..લસણ ફોલિ ને થોડુ આખું રાખો થોડું કટકી કરી લો
- 3
2 ચમચી તેલ મૂકી એમાં ટામેટાં લસણ આખુ ને ડુંગળી ઉમેરી 10 મિનિટ ગેસ પર રાખી હલાવો..
- 4
ઠંડુ પડે પછી મિક્સરમાં ક્રશ કરો..તપેલા માં લઈ એમાં મિક્સ હર્બ ને ચિલી ફ્લેકસ મીઠું ખાંડ મરચું બધું ઉમેરો..
- 5
ફરી ગેસ પર મૂકી 10 મિનિટ હલાવો..થોડો ઘટ્ટ થાય એટલે ઉતારી લો..ઠંડો પડે પછી ફ્રીજર માં 6 મહિના સુધી સ્ટૉર કરી શકાય..ને જોઈએ ત્યારે ઉપયોગ માં લઈ શકો...એમ તાજે તાજો પણ બનાવી શકાય..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14583196












ટિપ્પણીઓ