મિક્સ વેજ પીઝા (Mix Veg Pizza Recipe in Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ્સ
2 વ્યક્તિ
  1. 2પીઝા ના બેઇસ (રોટલાં)
  2. 2 નંગકાંદા
  3. 2 નંગટામેટાં
  4. 1કેપ્સીકમ
  5. 2 ચમચીમોઝરેલાં ચીઝ
  6. 2 ચમચી ચીઝ
  7. 2 ચમચીપીઝા સોસ
  8. 1બટર
  9. 2 ચમચીચીલી ફ્લૅગ
  10. 2 ચમચીઓરેગાનો
  11. મિક્સ હબ્સ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ્સ
  1. 1

    પીઝા બૅઇઝ લાઇ તેના પર બટર લગાવી તેના પર પીઝા સોસ લગાવવો

  2. 2

    તેના ચીઝ પથરી ઉપર કટિંગ કરેલા શાક પાથરવું.ઉપર થી ચીલી. ફ્લૅગસ,ઓરેગાનો મિક્સહબ સ્પ્રિંકલ કરવા

  3. 3

    ઉપર ર્મોઝરેલા ને ચેદર ચીઝ છીણી ને નાખવું ફરી થોડા ચીલી ફ્લેગ્સ સ્પ્રિંકલ કરવા

  4. 4

    પ્રી હીટ કારેલા ઓવેન માં 200 ડિગ્રી પર 10 થઈ 15 મિનીટ્સ બેક કરવા મૂકવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chotalia
પર
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

Similar Recipes