ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લૌટ માં મીઠુ અને તેલ નાખી કઠણ લૌટ બાંધો હવે ભાખરી વણી સેકી લો.
- 2
એક પેન માં તેલ ગરમ કરી તેમાં કાંદા, કેપ્સિકમ અને ટામેટા સાતળો. હવે તેમાં મીઠુ, પીઝા સિઝલિંગ, ઓરેગાનો અને ચાટ મસાલો નાખી મિક્સ કરો
- 3
ભાખરી પર પીઝા સોસ લગાવી તેના પર બધું વેગેટેબલ્સ મૂકી ચીઝ ખમણી બેઝ રેડી કરો.
- 4
હવે નોનસ્ટિક લોઢી માં બટર લગાવી બેઝ મૂકી તેને ઢાંકી દો. ચીઝ મેટ થાઈ ત્યાં સુધી.
- 5
રેડી યમ્મી ભાખરી પીઝા સર્વ કરો વિથ ટોમેટો કેચપ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14584097












ટિપ્પણીઓ