રવા વેજ. ચીલા (Rava Veg Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને છાશમાં નાખીને 30 મિનિટ પલાળી રાખો.
- 2
હવે તેમાં કેપ્સિકમ, ગાજર અને ટામેટું નાખી મિક્સ કરી લો. પછી તેમાં લાલ મરચું, મીઠું અને કોથમીર નાખી બરાબર હલાવી લો.
- 3
હવે એક પેનમાં તેલ લગાવી તૈયાર કરેલું બેટર પાથરી દો. પછી તેની ઉપર કોથમીર અને થોડું તેલ લગાવી બદામી રંગના શેકી લો.
- 4
તૈયાર છે રવા વેજ. ચીલા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14584273
















ટિપ્પણીઓ (5)