પંચરત્ન દાળ ના ચીલા (Mix Dal Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી દાણાને છ કલાક પલાડી રાખો પછી તેને મિક્સરમાં ક્રશ કરી તેમાં એક ચમચી ટાટા નો સોડા નાખી દો અને હલાવી દો
- 2
પછી તેમાં બધા મસાલા જરૂર પ્રમાણે નાખી દો એક નાની દૂધીને છીણી તેને ખીરામાં એડ કરી દો
- 3
હવે વઘાર માટે તેલ મૂકી રાઈ તતડે એટલે એમાં હિંગ લીમડો કાશ્મીરી લાલ મરચું એડ કરી તે ખીરામાં એડ કરી દો બધું હલાવી ને લોઢી પર પતલાચિલ્લા ઉતારો આજુ બાજુ તેલ લગાવી અને કડક થવા દો થઈ જાય એટલે બીજી સાઈડ ફિર ભી દો
- 4
બીજી તરફ ફેરવી તને પણ બ્રાઉન રંગનુ થવા દો થઈ જાય એટલે ઉતારે ગરમ ગરમ સર્વ કરો
- 5
તો તૈયાર છે મિક્સ દાળ ના ચીલા તેને કચાપ ગ્રીન ચટણી દહીં આથેલા મરચા સાથે ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મીક્ષ દાળ ચીલા (Mix Dal Chila Recipe in Gujarati)
#GA4#Week22ચીલા એ એવી વાનગી છે કે નામ લેતા જ ખાવા નુ મન થઈ જાય. RITA -
-
-
-
-
મિક્સ દાળ ના ચીલા (Mix Dal Chila Recipe In Gujarati)
#GA4 #Week22ચીલા ઘણા પ્રકારના બને છે. અહીં એક અલગ પ્રકારના મિક્સ દાળ ના ચીલા જોઈએ.મિક્સ દાળ હોવાથી હેલ્થ માટે ફાયદાકારક છે અને સ્વાદ માં ખૂબ ટેસ્ટી. Chhatbarshweta -
પંચરત્ન દાળ
#પંજાબી પાંચ દાળ ના મિશ્રણથી બનતી આ દાળ રોટી, પરાઠા કે ભાત સાથે સરસ લાગે છે Bijal Thaker -
-
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
આજે મિક્સ દાળને સર્વ કરી છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
-
-
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટી સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તો બનાવ્યો હતો. Falguni Shah -
મગની દાળનાં ટોસ્ટ બ્રેડ ચીલા (Moong Dal Toast Bread Chila Recipe In Gujarati)
#GA4#Week22#CHILA (ચીલા)#મગની દાળનાં ટૉસ્ટ બ્રેડ ચીલા#MOONG DAL TOAST BREAD CHILA 😋😋 Vaishali Thaker -
-
-
-
મિક્સ દાળ ના હેલ્ધી ચીલા (Mix Dal Healthy Chila Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે આમાં ભરપૂર માત્રામાં દાળ અને વેજીટેબલ આવે છે. Falguni Shah -
-
મિક્સ દાળ દાળ-વડા (Mix Dal Dal-Wada Recipe In Gujarati)
#વિકમીલ૩ #તળેલું બેસ્ટ એન્જૉયેડ ઈન મોન્સૂન...😋😋 Foram Vyas -
-
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
-
-
-
-
હરિયાળી દાળ ચીલા (Hariyali Dal Chila Recipe in Gujarati)
#GA4#Week22#Chilaઅલગ અલગ પ્રકારની દાળ, મિક્સ વેજીટેબલસ અને પાલક વડે મલ્ટીગ્રેઈન ચીલા. આ વાનગી બનાવવામાં જેટલી સરળ છે એટલી જ સ્વાસ્થ્ય વર્ધક (healthy ) પણ છે.ઘણી વખત દરેકના ઘરમાં દરેકને બધા વેજીટેબલ, દાળ ન ભાવતા હોય તેમાં પણ પાલક તો અમુક લોકો જ ખાય છે. તો આ રીતે બનાવેલા ચીલા બાળકો સાથે દરેકને ભાવશે. Urmi Desai -
મિક્સ દાળ વડા (mix dal vada recipe in Gujarati)
#trendદાળવડા અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ફોતળાવાળી મગની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મેં અહીં મીક્સ દાળનો ઉપયોગ કરેલો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો છે જ સાથે-સાથે પ્રોટીન થી ભરપૂર પણ છે. Hetal Vithlani -
મિક્સ દાળ ચોખા ના ઢોકળા(mix daal chokha na dhokala recipe in Gujarati)
બધી દાળ મા પ્રોટીન હોય આજકાલ વધારે બહાર બહારના ઢોકળા ભાવે આપણે ઘરે બનાવી દઈએ તો બધાને બહાર જવાની જરૂર ના પડે લાઇવ ઢોકળા ખાવા કરતા ઘરમાં બનાવવાની ટ્રાય કરી અને પહેલીવાર બનાવ્યા પરફેક્ટ માપ સાથે બહુ સ્વાદિષ્ટ બન્યા#પોસ્ટ૨૬#વિકમીલ૨#સ્પાઈસી#માઇઇબુક#cookpadindia#new Khushboo Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14586948
ટિપ્પણીઓ (4)