એગલેસ કેક (Eggless Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં બિસ્કીટ ના પેકેટ ખોલી નાખવા અને તેનો કટવા કરી લેવા ત્યારબાદ તેને મિક્સરમાં પીસી લેવા.
- 2
રિસાઈ જાય ત્યારે તેની અંદર દળેલી ખાંડ નાખી બરાબર મિક્સ કરો
- 3
ત્યારબાદ તેની અંદર દૂધ મેં તો જણાવો જોઈએ તે પ્રમાણે અને ઘટ્ટ બનાવો ત્યારબાદ એક મોટું તપેલું લઈ તેમાં તપેલી અથવા cake mould લેવા તેને બટર થી ગ્રીસ કરી મેંદા થી ડસ્ટ કરવો અને તપેલીમાં મીઠું રાખી અને મોલ્ડ રાખી દેવો અને ગરમ થાય ત્યારબાદ તેની અંદર જે મિશ્રણ બનાવેલું હતું તેમાં ટીનો નાખી એક જ બાજુ હલાવો અને તેને 30થી 40 મિનિટ ધીમા કેસે પકડવી એક જ બાજુ હલાવો અને તેને 30થી 40 મિનિટ ધીમા કેસે પકડવી
- 4
વીપ કીમ થી સજાવી સર્વ કરો, મે મારા હસબન્ડે માટે બનાવી હતી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14587253











ટિપ્પણીઓ (2)