બ્રેડ ચીલા (Bread Chila Recipe In Gujarati)

Mona Oza
Mona Oza @cook_27759024

બ્રેડ ચીલા (Bread Chila Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ
  1. 2 નંગબ્રેડની સ્લાઈસ
  2. 1/2 બાઉલ ચણાનો લોટ
  3. 100 મીલી. પાણી
  4. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  5. ૩-૪ કળી લસણ ઝીણું સમારેલું
  6. 1લીલુ મરચું ઝીણું સમારેલું
  7. ૧ નાની વાટકીકોથમીર સમારેલી
  8. 3 - 4 ચમચી તેલ શેકવા માટે
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  11. 1/2 ચમચી હળદર
  12. ગાર્નિશ માટે
  13. લીલી ચટણી
  14. મસાલા દહીં
  15. ટોમેટો કેચપ
  16. કાકડી ની સ્લાઈસ
  17. ટામેટા ની સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બ્રેડ ચિલા બનાવવા માટે નીચે મુજબની સામગ્રી જોઈશે. સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ મીઠું,મરચું,હળદર તથા પાણી ઉમેરી મિક્સ કરો.,અને ચણાના લોટનું ખીરું તૈયાર કરો.

  2. 2

    હવે આ ખીરામાં બ્રેડની સ્લાઈસ ડીપ કરો અને તવા પર શેકી લો.

  3. 3

    હવે આ બ્રેડ ચિલા પર ડુંગળી,લસણ, લીલુ મરચું તથા કોથમીર ભભરાવો અને શેકી લો

  4. 4

    બ્રેડ ચિલા રેડી છે.તેને લીલી ચટણી, મસાલા દહીં,ટોમેટો કેચપ,કાકડીની સ્લાઇસ તથા ટામેટાની સ્લાઈસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mona Oza
Mona Oza @cook_27759024
પર

Similar Recipes