એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)

Shah Leela @Shah_Leela
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુથી પહેલા તમે મેંદા લો ચાળીલો પછી તેમા કોકો પાઉડર,ખાંડ બૂરું, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ચાળીલો
- 2
પછી તેમા દૂધ મિક્સ કરો
- 3
પછી એક કઢાઈ ફ્રી રી હિટ કરવા મુકો
- 4
એક કેક બેટર તૈયાર કરો
- 5
એક પેન લો તેમા તેલ લગાવી પછી બટર પેપર લગાવો પછી તેમા પેન મા કેક બેટર નાખવુ
- 6
પછી તેને કઢાઈ મુકી દો પછી 25/ 30 મિનિટ થવા દો પછી તુતપીન ચેક કરો ત્યારે થઈ જાય નીચે ઉતારી લો પછી ઠંડુ થવા દો
- 7
પછી ચોકલેટ સિરપ લગાવો
- 8
પછી સ્પીકલ લગાવો પછી આજુબાજુ ચોકલેટ લગાવો કેક તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14588981












ટિપ્પણીઓ