બેસન ના ચીલા(Besan Chila Recipe In Gujarati)

Darshana Jethva
Darshana Jethva @cook_26378964

બેસન ના ચીલા(Besan Chila Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
એક વ્યક્તિ
  1. 1 વાટકો બેસન
  2. 1 નંગલીલું મરચું
  3. 1 નંગટામેટું
  4. 2 - 3 ચમચી લીલા ધાણા
  5. 1/2ચમચી લાલ મરચું પાઉડર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 3 ચમચીતેલ બેથી
  8. 1/2ચમચી ધાણાજીરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં બેસન લેવો

  2. 2

    તેમા લીલા ધાણા સમારેલા, ટામેટાં સમારેલું, મરચું, લાલ મરચું પાઉડર, મીઠું, ધાણાજીરૂ નાખવું

  3. 3

    બધું નાખી અને હલાવવું થોડું પાણી નાખી અને બેટર તૈયાર કરવું

  4. 4

    પછી પેન ગરમ મૂકવી તેમાં થોડુંક તેલ લગાવવું અને બેટર નાખી અને પાથરવું

  5. 5

    પછી બીજી સાઈડ ફેરવી અને તેલ લગાવવું

  6. 6

    તો તૈયાર છે બેસન ના ચીલા દહીં સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshana Jethva
Darshana Jethva @cook_26378964
પર

ટિપ્પણીઓ

Similar Recipes