કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગની દાળના સ્ટફ ચીલા (Moong Dal Stuffed Chila Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગની દાળના સ્ટફ ચીલા (Moong Dal Stuffed Chila Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મગની દાળના સ્ટફ ચીલા (Moong Dal Stuffed Chila Recipe In Gujarati)

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981

#GA4
#Week22

#GA4
#Week22

વધુ વાંચો

મગની દાળના સ્ટફ ચીલા (Moong Dal Stuffed Chila Recipe In Gujarati)

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981

#GA4
#Week22

#GA4
#Week22

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
  • 1 વાડકીપલાળેલી મોગર દાળ
  • 1 વાડકીપલાળેલી ફોતરાવાળી દાળ
  • 1આદુનો ટુકડો
  • 2 નંગલીલા મરચા
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 નંગજીણી સમારેલી ડુંગળી
  • 1/2 વાડકીજીણા સમારેલા લાલ પીળા લીલા કેપ્સિકમ
  • 4-5 નંગબ્લેક ઓલીવ
  • 3 ચમચીબાફેલી મકાઈના દાણા
  • 4 ચમચીપનીર
  • જરૂર મુજબ લીલા ધાણા
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 ચમચીમરી પાઉડર
  • 2 ચમચીબટર
  • 2 ચમચીઝીણું સમારેલું લસણ
  • 3 ચમચીટોમેટો કેચપ
  • 2 ચમચીસેઝવાન સોસ
  • 3 ચમચીમેયોનીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બંને પલાળેલી દાળને, આદુ મરચાં નાખીને બરાબર પીસી લો. પછી તેમાં થોડા લીલા ધાણા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને ખીરૂ તૈયાર કરો.

    મગની દાળના સ્ટફ ચીલા (Moong Dal Stuffed Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મગની દાળના સ્ટફ ચીલા (Moong Dal Stuffed Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મગની દાળના સ્ટફ ચીલા (Moong Dal Stuffed Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં બટર લઈ તેમાં ઝીણું સમારેલું લસણ સાંતળો. પછી તેમાં બધા જ વેજિટેબલ્સ ઉમેરીને સાંતળી લો. પછી તેમાં મરી પાઉડર સેઝવાન સોસ અને ટોમેટો કેચપ અને થોડુંક સાંતળી લો.

    મગની દાળના સ્ટફ ચીલા (Moong Dal Stuffed Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મગની દાળના સ્ટફ ચીલા (Moong Dal Stuffed Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મગની દાળના સ્ટફ ચીલા (Moong Dal Stuffed Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ગેસ બંધ કરીને તેમાં પનીર મેયોનીઝ અને મીઠુ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

    મગની દાળના સ્ટફ ચીલા (Moong Dal Stuffed Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગરમ તવા ઉપર ચીલા ઉતારી તેના ઉપર બનાવેલા વેજિટેબલ્સ નું સ્ટફિંગ મૂકી તેના રોલ વાળી લો અને ગરમાગરમ ચિલ્લાને કેચપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

    મગની દાળના સ્ટફ ચીલા (Moong Dal Stuffed Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મગની દાળના સ્ટફ ચીલા (Moong Dal Stuffed Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મગની દાળના સ્ટફ ચીલા (Moong Dal Stuffed Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મગની દાળના સ્ટફ ચીલા (Moong Dal Stuffed Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981
પર February 14, 2021 14:38

ટિપ્પણીઓ (3)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
February 16, 2021 08:49
Amazing
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ ચીલા દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા સોસ(Pizza sauce recipe in gujarati)
  2. વ્હીટ પીઝા(whole wheat pizza recipe in Gujarati)
  3. હાટૅ શેપ કુકીઝ (Heart Shape Cookies Recipe In Gujarati)
  4. કૂકીઝ (Cookies Recipe In Gujarati)
  5. ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  1. કૂકીઝ (Cookies Recipe In Gujarati)
  2. બેસન ના ચીલા (Besan Chila Recipe In Gujarati)
  3. ચણા ના લોટ ના ચીલા (Chana Lot Chila Recipe In Gujarati)
  4. પીઝા (Pizza Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14589690
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close