કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati)

Panky Desai
Panky Desai @panky_desai

#GA4
#Week22
Eggless cake
આ કેક મેં મારા દિકરા ના જન્મદિવસે બનાવી હતી. એને ચોકલેટ ખૂબજ ભાવે અને કેક પણ ચોકલેટ ફ્લેવર જ જોઈએ. તો એના માટે મેં ચોકલેટ ગનાશ ની જ કેક બનાવી..એને ખૂબ જ ભાવી પણ...😍

#GA4
#Week22
Eggless cake
આ કેક મેં મારા દિકરા ના જન્મદિવસે બનાવી હતી. એને ચોકલેટ ખૂબજ ભાવે અને કેક પણ ચોકલેટ ફ્લેવર જ જોઈએ. તો એના માટે મેં ચોકલેટ ગનાશ ની જ કેક બનાવી..એને ખૂબ જ ભાવી પણ...😍

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • કેક બેઝ માટે
  • 1 1/2 કપમેંદો
  • 1 કપદૂધ
  • 1/4 કપકોકો પાઉડર
  • ખાંડ (1/2 કપ)જરૂર મુજબ
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • 1/2 ચમચીબેકિંગ સોડા
  • ચપટીમીઠુ
  • 1/4 કપઓઈલ
  • 1 ચમચીવિનેગર
  • ચોકલેટ ગનાશ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેંદો, કોકો પાઉડર, બેકિંગ પાઉડર, સોડા મીઠુ બધાને ચાળી બરાબર મિક્સ કરી લો.હવે દૂધ માં તેલ,વિનેગર ઉમેરી 5 મિનિટ રહેવા દો.પછી મિક્સ કરી લો.

    ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેને કેક ના મોલ્ડ ને ગ્રીસ કરી તેમા પાથરી દો. 2-3 વાર ટેપ કરી લો. જેથી એ હોય એ નીકળી જાય...હવે જેમાં કેક બનાવવી છે એ વાસણ ને 5 મિનિટ પ્રિહિટ કરી લો. પછી એમાં મૂકી 30 મિનિટ થવા દો. પછી ટૂથપીક થી ચેક કરી લો. જો કાચી લાગે તો ફરી 5-10 મિનિટ મૂકી દો.

    ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઠંડી પડે એટલે અનમોલ્ડ કરી લો.હવે ઉપર થી હાડૅ હોય એ ભાગ કાઢી લો. વચ્ચે થી 2 સરખા ભાગ માં કોઈ કરી લો.હવે એક વાડકીમાં થોડુ દૂધ લઈ તેમાં 1 ચમચી કોકો પાઉડર ખાંડ ઉમેરી મિશ્રણ તૈયાર કરો. તેને કેક ના બેઝ પર બધી જગા એ લગાવી દો.

    ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગનાશ ને બીટ કરી લો. હવે કેક પર લગાવી દો. બીજુ લેયર મૂકી ગનાશ ને બધી બાજુ લગાવી સરખી રીતે સ્પ્રેડ કરી લો.

    ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેને ડેકોરેટિવ કરી લો.

    ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Panky Desai
Panky Desai @panky_desai
પર February 14, 2021 17:07

ટિપ્પણીઓ (8)

Ila Naik
Ila Naik @cook_20451370
February 15, 2021 14:52
yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા સોસ(Pizza sauce recipe in gujarati)
  2. વ્હીટ પીઝા(whole wheat pizza recipe in Gujarati)
  3. હાટૅ શેપ કુકીઝ (Heart Shape Cookies Recipe In Gujarati)
  4. ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  5. કૂકીઝ (Cookies Recipe In Gujarati)
  1. બેસન ગાર્લિક ચીલા (Besan Garlic Chila Recipe in Gujarati)
  2. બેસન વેજીટેબલ ચીલા (Besan vegetable Chila Recipe in Gujarati)
  3. રેડ ચીલી સોસ (Red Chili Sauce Recipe in Gujarati)
  4. રવાના ચીલા (Rava Chila Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14590530
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close