કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નમકીન ફ્રેંચ ટોસ્ટ વીથ પપૈયા સ્મુધી (Namkeen French Toast With Papaya Smoothie Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નમકીન ફ્રેંચ ટોસ્ટ વીથ પપૈયા સ્મુધી (Namkeen French Toast With Papaya Smoothie Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

નમકીન ફ્રેંચ ટોસ્ટ વીથ પપૈયા સ્મુધી (Namkeen French Toast With Papaya Smoothie Recipe In Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342

#GA4 #Week23

#GA4 #Week23

વધુ વાંચો

નમકીન ફ્રેંચ ટોસ્ટ વીથ પપૈયા સ્મુધી (Namkeen French Toast With Papaya Smoothie Recipe In Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342

#GA4 #Week23

#GA4 #Week23

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30થી 40 મિનિટ
બે વ્યક્તિ માટે
  • વિભાગ ૧ નમકીન ફ્રેન્ચ ટોસ્ટ બનાવવા માટે
  • 4 નંગબ્રેડ સ્લાઈસ
  • 1 કપબેસન
  • 1 નંગડુંગળી- કાપેલ
  • 2 ચમચીકાપેલ કોથમીર
  • ૧ ચમચીકાપેલી લીલા મરચા
  • 1 ચમચીકાપેલું લીલું લસણ
  • 1 ચમચી કાપેલી લીલી ડુંગળી
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/4 ચમચી હળદર પાઉડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ / બટર. સાંતળવા માટે
  • વિભાગ 2 પપૈયા સ્મુધી બનાવવા માટે
  • ૧ કપકાપેલ પપૈયું
  • 1/2 નંગઓરેન્જ નો પલ્પ
  • 1 કપદહીં
  • ૧ કપદૂધ
  • સ્વાદ પ્રમાણેખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30થી 40 મિનિટ
  1. 1

    પ્રથમ આપણે નમકીન ફ્રેન્ચ ટોસ્ટ બનાવીશુ આમ તો ફ્રેન્ચ ટોસ્ટ મા સામાન્ય રીતે એગ હોય છે,અને સ્વીટ અથવા નમકીન હોય છે. આપણે અહી એગલેસ નમકીન બનાવીશુ. ફ્રેંચ ટોસ્ટ આમ ટેસ્ટી જ હોય અને બનાવવા માં ખુબ જ સહેલા છે આને કોઈ પણ સ્વીટ ડ્રીંક્સ સાથે લઇ શકાય આપણે તેને અહીં પપૈયા સ્મુધી સાથે સર્વ કરીશુ.
    બનાવવા માટે ઉપર વિભાગ ૧ પ્રમાણે ઘટકો એકઠા કરો.

    નમકીન ફ્રેંચ ટોસ્ટ વીથ પપૈયા સ્મુધી (Namkeen French Toast With Papaya Smoothie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પ્રથમ આપણે બેટર બનાવીશુ.એક બાઉલમાં બેસન લો તેમાં દહીં, કાપેલી ડુંગળી, કોથમીર કાપેલ, લીલુ મરચું,લસણ, ડુંગળી, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર અને મીઠું લેવા અને તેમાં જરૂર પડે તેમ પાણી નાખી ભજીયા થી થોડું ઘટ બેટર બનાવીશું.

    નમકીન ફ્રેંચ ટોસ્ટ વીથ પપૈયા સ્મુધી (Namkeen French Toast With Papaya Smoothie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    નમકીન ફ્રેંચ ટોસ્ટ વીથ પપૈયા સ્મુધી (Namkeen French Toast With Papaya Smoothie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક ચોપ બોર્ડ પર એક સ્લાઈસ લેશું અને તેને ક્રોસ કાપી ૨ ત્રિકોણ ટુકડા બનાવીશું આવી રીતે બધી સ્લાઈસ તૈયાર કરો.

    નમકીન ફ્રેંચ ટોસ્ટ વીથ પપૈયા સ્મુધી (Namkeen French Toast With Papaya Smoothie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    નમકીન ફ્રેંચ ટોસ્ટ વીથ પપૈયા સ્મુધી (Namkeen French Toast With Papaya Smoothie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક પેન ને ગેસ સ્ટવ પર મૂકો અને તેમાં બટર અથવા તેલ લગાવો અને તેના પર બેટર લગાવેલી એક સ્લાઈસ ઉલટી મૂકો અને બીજી બાજુ પર પણ બેટર લગાવો માથે તેલ અથવા બટર નાખો મિડીમ આંચ પર પાકવા દો એક્સાઇડ પાકી જાયએટલે બીજી સાઈડ પર પકાવો. આમ બધી સ્લાઈસ પકાવો.

    નમકીન ફ્રેંચ ટોસ્ટ વીથ પપૈયા સ્મુધી (Namkeen French Toast With Papaya Smoothie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    નમકીન ફ્રેંચ ટોસ્ટ વીથ પપૈયા સ્મુધી (Namkeen French Toast With Papaya Smoothie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    નમકીન ફ્રેંચ ટોસ્ટ વીથ પપૈયા સ્મુધી (Namkeen French Toast With Papaya Smoothie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આમ બધી સ્લાઈસ પકાવી લો અને અને એક ડિશમાં કાઢી લો.

    નમકીન ફ્રેંચ ટોસ્ટ વીથ પપૈયા સ્મુધી (Namkeen French Toast With Papaya Smoothie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પપૈયાની સ્મૃધી બનાવવા માટે વિભાગ-2 પ્રમાણે ના ઘટકો લો પપૈયું કાપો અને ઓરેન્જ ની પેશીઓ જુદી પાડો તેમાંથી બી કાઢી લો વધારાની આછી છાલ કાઢી લો.

    નમકીન ફ્રેંચ ટોસ્ટ વીથ પપૈયા સ્મુધી (Namkeen French Toast With Papaya Smoothie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    નમકીન ફ્રેંચ ટોસ્ટ વીથ પપૈયા સ્મુધી (Namkeen French Toast With Papaya Smoothie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    એક મિક્સર જારમાં પપૈયું ઓરેન્જ દૂધ દહીં ઉમેરી ક્રસ કરો અને ટેસ્ટ કરી જુઓ મીઠાશ પ્રમાણે જરૂર મુજબ ખાંડ ઉમેરો અને બરાબર એકરસ થઈ જાય એટલે ગ્લાસમાં કાઢી લો

    નમકીન ફ્રેંચ ટોસ્ટ વીથ પપૈયા સ્મુધી (Namkeen French Toast With Papaya Smoothie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    નમકીન ફ્રેંચ ટોસ્ટ વીથ પપૈયા સ્મુધી (Namkeen French Toast With Papaya Smoothie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આમ આપણાં french toast અને સ્મૃધી તૈયાર. સર્વિંગ ટ્રેમાં લઈ સર્વ કરો.

    નમકીન ફ્રેંચ ટોસ્ટ વીથ પપૈયા સ્મુધી (Namkeen French Toast With Papaya Smoothie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vatsala Popat
Vatsala Popat @vsp22342
પર February 17, 2021 16:38

ટિપ્પણીઓ

Saroj Shah
Saroj Shah @saroj_shah4
February 18, 2021 10:17
swadisht
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફ્રેંચ ટોસ્ટ પપૈયું સ્મૂધી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
  2. ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
  3. વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati)
  4. મુંગ દાલ ટોસ્ટ જૈન (Moong Dal Toast Jain Recipe In Gujarati)
  5. પૌવા ટામેટાં (Paua Tomato Recipe In Gujarati)
  1. કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
  2. વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati)
  3. પાલક કોર્ન ચીઝી ટોસ્ટ (Palak Corn Cheesy Toast Recipe In Gujarati)
  4. શીંગોડા નો શીરો (Shingoda Sheera Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14604857
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close