ચિલા (Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બધાજ લોટ ભેગા કરી લેવા,પછી તેમાં જરૂર મુજબ પાણી રેડી મિક્સ કરવું
- 2
લીલા મરચા,આદુ,લસણ મિકસમાં વાટી દેવું,પેસ્ટ બનાવવી
- 3
બનાવેલા ખીરામાં આદુ મરચાની પેસ્ટ નાખી,મીકસ કરી દેવું
- 4
નોન સ્ટીકની તવીમાં ખીરૂ પાથરી દેવું ને ગોળ ચીલા ઉતારવા
- 5
બીજ બાજુ પણ તેલ લગાડી, ફેરવી દેવુ
- 6
ગરમા ગરમ ચીલા દહીં અને સોસ સાથે સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14606330



















ટિપ્પણીઓ