પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં પપૈયા ને કટ કરી તેના બી અને છાલ કાઢી નાખો.
- 2
ત્યારબાદ તેની અંદર નો સફેદ ભાગ પણ કાઢી નાખો અને તેના નાના નાના કટકા કરી લો.
- 3
ત્યારબાદ એક પેનમાં પાણી નાખી તેમાં પપૈયા ને બાફી લો એંસી ટકા બફાઇ જાય એટલે તેમાંથી બધું પાણી ગાળીને નિતારી લો.
- 4
ત્યારબાદ એક ખાંડ નાખી 700 મીલી પાણી નાખી ઓગાળી લો અને તેમાં મીઠુ અને વેનિલા એસેન્સ પણ નાખી દો.
- 5
ખાંડ ઓગળી જાય એટલે તેમાં પપૈયા ની કટકી નાંખી દો અને જ્યાં સુધી ખાંડ ની ચીકાશ આવે અને તે ચીપ ચીપી થાય ત્યાં સુધી પકવતા રહો.
- 6
અને ત્યારબાદ ચાસણી સહિત ચાર વાટકીમાં સરખા ભાગ પાડી લો અને તેમાં મન ગમતા ફૂડ કલર નાંખો અને તેને ઢાંકી ને 12-15 કલાક રાખી મૂકો. ત્યારબાદ તેને ચાસણી માંથી નિતારી જાળી માં સુકાવો.
- 7
તેને છાયામાં જ સુકાવો. બરાબર સુકાઈ જાય એટલે આપણી ટુટીફુટી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાચા પપૈયા ના પરોઠા (kachha papaya na paratha recipe in Gujarati)
#GA4#week23#papaya#paratha#kachapapayaparatha Shivani Bhatt -
-
-
પપૈયાનો કાચો સંભારો(papaya નો kacho sambharo Recipe in Gujarati)
#GA4#week23#papaya Jasminben parmar -
-
-
-
-
-
More Recipes
- ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
- ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
- શીંગ ના લાડુ (Peanuts ladoo Recipe in Gujarati)
- રોટી નાચોસ વીથ સાલસા સોસ (Roti Nachos With Salsa Sauce Recipe In Gujarati)
- વેજ ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવીચ (Veg Cheese Grill Toast Sandwich Recipe In Gujarati)
ટિપ્પણીઓ (10)