કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાપડ કૉર્ન ચાટ(Papad Corn Chat Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાપડ કૉર્ન ચાટ(Papad Corn Chat Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાપડ કૉર્ન ચાટ(Papad Corn Chat Recipe In Gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#GA4
#Week23
પાપડ કૉર્ન ચાટ એક ચટપટી વાનગી છે. આ ડિશ બનાવવી ખૂબ સરળ છે. નાની નાની ભૂખ માટે આ ડિશ પરફેક્ટ છે.

#GA4
#Week23
પાપડ કૉર્ન ચાટ એક ચટપટી વાનગી છે. આ ડિશ બનાવવી ખૂબ સરળ છે. નાની નાની ભૂખ માટે આ ડિશ પરફેક્ટ છે.

વધુ વાંચો

પાપડ કૉર્ન ચાટ(Papad Corn Chat Recipe In Gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#GA4
#Week23
પાપડ કૉર્ન ચાટ એક ચટપટી વાનગી છે. આ ડિશ બનાવવી ખૂબ સરળ છે. નાની નાની ભૂખ માટે આ ડિશ પરફેક્ટ છે.

#GA4
#Week23
પાપડ કૉર્ન ચાટ એક ચટપટી વાનગી છે. આ ડિશ બનાવવી ખૂબ સરળ છે. નાની નાની ભૂખ માટે આ ડિશ પરફેક્ટ છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  • 1 કપમકાઈ ના દાણા અથવા એક મકાઈ નો ડોડો
  • 4પાપડ
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1/4 ટીસ્પૂનહળદર
  • 1 ગ્લાસપાણી
  • 1 ટેબલસ્પૂનબટર
  • 1/2 ટીસ્પૂનચાટ મસાલા
  • 1/2 ટીસ્પૂનલાલ મરચુ પાઉડર
  • 1/2 ટીસ્પૂનધાણાજીરું
  • 2 ટેબલસ્પૂનબારીક સમારેલ ડુંગળી
  • 2 ટેબલસ્પૂનબારીક સમારેલ કોથમીર
  • 1 ટીસ્પૂનલીંબુ નો રસ
  • 3 ટેબલસ્પૂનઆલુ ભુજીયા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કુકર માં મકાઈ ના દાણા લઈ તેમાં પાણી, મીઠું અને હળદર ઉમેરી બાફી લો. અથવા મકાઈ નો ડોડો બાફી ને દાણા કાઢી લો.

    પાપડ કૉર્ન ચાટ(Papad Corn Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાપડ ને બે ભાગ માં કાપી લો. હવે લોઢી પર ધીમા તાપે બંને બાજુ શેકી લો.

    પાપડ કૉર્ન ચાટ(Papad Corn Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડ કૉર્ન ચાટ(Papad Corn Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડ કૉર્ન ચાટ(Papad Corn Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પાપડ શેકાઈ જાય એટલે તરત હાથ માં લઈ કોન આકાર માં વાળી લો.

    પાપડ કૉર્ન ચાટ(Papad Corn Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક બોલ માં બાફેલ મકાઈ ના દાણા લઈ લો. તેમાં બટર ઉમેરો.

    પાપડ કૉર્ન ચાટ(Papad Corn Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં સમારેલ કોથમીર, ડુંગળી, ચાટ મસાલો, લાલ મરચુ પાઉડર, ધાણાજીરું અને લીંબુ નો રસ ઉમેરી લો.

    પાપડ કૉર્ન ચાટ(Papad Corn Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ આલુ ભુજીયા ઉમેરી ને બધું બરાબર મિક્સ કરી લો.

    પાપડ કૉર્ન ચાટ(Papad Corn Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાપડ કૉર્ન ચાટ(Papad Corn Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે પીરસવા સમયે પાપડ ના કોન માં તૈયાર કરેલ મિશ્રણ ભરી લો. તો તૈયાર છે પાપડ કૉર્ન ચાટ.

    પાપડ કૉર્ન ચાટ(Papad Corn Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાપડ કૉર્ન ચાટ(Papad Corn Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર February 18, 2021 07:14

ટિપ્પણીઓ (21)

sushcookss
sushcookss @sushcookss
February 25, 2021 02:10
Wah👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાપડ મકાઈ ચાટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રેનબેરી પિસ્તા કૂકીઝ (Cranberry Pista Cookies Recipe In Gujarati)
  2. થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
  3. ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati)
  4. ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati)
  5. ચીઝી પાપડ રોલ (Cheesy Papad Roll Recipe In Gujarati)
  1. ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati)
  2. વેજિ ટોસ્ટ સેન્ડવિચ 😋😋 (Vegi. Toast Sandwich Recipe In Gujarati)
  3. ખિચીયા પાપડ નુ શાક (Khichiya Papad Shak Recipe In Gujarati)
  4. ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14608472
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close