ખિચીયા પાપડ નુ શાક (Khichiya Papad Shak Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

#GA4 #Week23

સારેવડા નું શાક વાલ ની દાળ જૈન થાળી (ખિચીયા પાપડ નુ શાક)

ખિચીયા પાપડ નુ શાક (Khichiya Papad Shak Recipe In Gujarati)

#GA4 #Week23

સારેવડા નું શાક વાલ ની દાળ જૈન થાળી (ખિચીયા પાપડ નુ શાક)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનીટ
1 સર્વિંગ
  1. 2ખિચીયા પાપડ
  2. 1/2 ચમચીહળદર
  3. 1 ચમચીમરચાં નો ભૂકો
  4. 1/4 ચમચીહીંગ
  5. 1/4 ચમચી રાઈ
  6. 1/2 ચમચીજીરુ
  7. ચપટીમીઠું
  8. જરૂર મુજબ પાણી
  9. કોથમીર
  10. 2 ચમચીદહીં

રાંધવાની સૂચનાઓ

15મિનીટ
  1. 1

    સૌ પ્રથમ પાપડ ના ટુકડા કરી લેવા

  2. 2

    પછી એક કડાઈ માં તેલ મૂકી તેમાં બધાં મસાલા કરો

  3. 3

    ત્યારબાદ તેમા પાણી ઉમેરી ઉકળવા દો. પછી તેમાં પાપડ3નાં ટુકડા નાખી થવા દેવુ. આ પાપડ ને બાફતા વાર લાગે છે.

  4. 4

    પાપડ સરસ થઈ જાય એટલે તેમાં 2 ચમચી દહીં નાખી હલાવી લો. ખાસ મીઠું ચપટી જ નાખવું કારણ પાપડ માં હોય જ. આદુ મરચાં કોથમીર વાળા જ પાપડ હોય સર્વ કરવા સમયે કોથમીર નાખવી.

  5. 5

    આ શાક જલ્દી બની જાય છે ને રોટલી સલાડ સાથે સારુ લાગે છે.

  6. 6

    મે આની સાથે વાલ ની છૂટી દાળ કઢી સલાડ સાથે પિરશયું છે. આભાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes