પપૈયાં નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પપૈયાં ને છાલ કાઢી ખમણી લો અને લીલા મરચા સમારી લો. ત્યારબાદ એક તપેલી માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો.
- 2
રાઈ તતડી જાય એટલે તેમાં લીલાં મરચાં તથા ખમણેલું પપૈયું નાખી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં હળદર, મીઠું તથા ખાંડ નાખો.
- 3
બધા મસાલા મિક્સ કરી ચડવા દો. પપૈયાં નો સંભારો તૈયાર...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14618704













ટિપ્પણીઓ (2)