તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

વાનગીનું નામ :તીખા ગાંઠિયા
કુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ

તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)

વાનગીનું નામ :તીખા ગાંઠિયા
કુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
બે લોકો માટે
  1. ૧/૨ કપ ચણા નો લોટ
  2. ૧ કપ પાણી
  3. ૧ ચમચીતેલ
  4. 1/2 ચમચી ખાવાના સોડા
  5. મીઠું જરૂર મુજબ
  6. 1/2 ચમચી અજમો
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/4 ચમચી હળદર
  9. 1/4 ચમચી હિંગ
  10. સંચળ પાઉડર
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં પાણી લઈ તેમાં એક ચમચી તેલ ઉમેરી પાણીને ગરમ કરવું ગરમ થઇ જાય એટલે તેમાં ખાવાનો સોડા ઉમેરી દેવો

  2. 2

    હવે એક મોટા વાસણમાં ચણાનો લોટ લઇ તેને ચાળી લેવો પછી તેમાં અજમો, હળદર, હિંગ અને લાલ મરચું પાઉડર ઉમેરો

  3. 3

    હવે આપણે જ પાણી ગરમ કર્યું છે તેનાથી લોટ બાંધવો

  4. 4

    પછી લોટને થોડુ પાણી ઉમેરતા જે સાવ ઢીલો પણ નહી એવો તૈયાર કરો અને તેને પાંચ મિનિટ મસળવો

  5. 5

    હવે ગાંઠીયાપાડવાના સંચામાં તે લગાવી તેમાં કાઠીયા ની જાળી લગાવી અંદર લોટ મૂકી ગરમ કરેલા તેલમાં ગાંઠિયા પાડવા

  6. 6

    ગાંઠીયા પાડતી વખતે ગેસ ધીમો રાખો

  7. 7

    ગાંઠીયા થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes