દાબેલી ટોસ્ટ (Dabeli Toast Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા તેલ ગરમ કરવુ અને પછી તેમા બટાકા નો માવો એડ કરવો અને પછી તેમા રેડી દાબેલી મસાલો, સ્વાદ મુજબ મીઠુ, લાલ મરચુ જો તીખું કરવુ હોય તો, બધુ સરખુ મિક્સ કરવું. તો તૈયાર છે દાબેલી મસાલો.
- 2
હવે એક ડીશ મા દાબેલી નો માવો રાખવો પછી તેના પર ઝીણી કોથમીર છાંટવી, મસાલ શીંગ અને દાડમ ના દાણા. હવે બ્રેડ ની સ્લાઈસ લેવી અને વચ્ચે થી કટ કરવી હવે બ્રેડ પર લાલ, લીલી અને ખજુર ની ચટણી લગાવી.
- 3
હવે બ્રેડ પર બટાકા નો માવો સ્પ્રેડ કરવો, હવે તેના પર ઝીણી સમારેલી ડુંગળી, મસાલા શીંગ, ઝીણી સેવ, અને દાડમ ના દાણા સ્પ્રેડ કરવા.
- 4
લોઢી મા તેલ લગાવી બ્રેડ ને ધીમા તાપે ટોસ્ટ કરવી.
- 5
તો તૈયાર છે સ્વાદિષ્ટ દાબેલી ટોસ્ટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CT આમ તો મારી સીટી નું ફેમસ ફૂડ ઘણું બધું છે તેમાં ભાઈ ભાઈ ની દાબેલી તો ઘણી જ ફેમસ છે Hiral Panchal -
-
-
-
-
-
-
-
દાબેલી ક્રિસ્પી ટોસ્ટ Dabeli crispy toast recipe in Gujarati
દાબેલી બનાવી હોય અને એણે થોડી ટેસ્ટી કરવા અને નવો ટેસ્ટ આપવા એમા ચીઝ ઉમેરો અને ગ્રીલ કરી વધુ ક્રિસ્પી બનાવી શકાય અને થોડી નવી વાનગી તૈયાર કરી શકાય, આ ટી સ્નેકસ અને ડીનરમા પણ બનાવી શકાય Nidhi Desai -
-
-
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#GA4#Week4આજ હું ગુજરાત - ગુજરાતી ની ઓળખ આવી કચ્છ દાબેલી ની રેસીપી શેર કરું છું.ઘર માં બધા ને પસંદ આવી દાબેલી સાથે મારા બચપણ ની બહુ જ યાદો જોડાયેલી છે. મારા માટે તો નાનપણ માં લારી પાર મળતી દાબેલી રેસ્ટોરન્ટ થી ઓછી નોતી. Vijyeta Gohil -
-
દાબેલી (Dabeli recipe in gujarati)
દાબેલી એ કરછ ની પ્રખ્યાત વાનગી છે. કરછમાં દાબેલી ને ડબલરોટી ના નામથી પણ ઓળખવામાં આવે છે. કરછ માં દાબેલી માટે ચંદુભાઈ નો ગરમ મસાલો મળી રહે છે જેમાંથી બનતી દાબેલી નો સ્વાદ જ અનોખો હોય છે. અહીં આ સ્વાદિષ્ટ દાબેલી એ મસાલાનો ઉપયોગ કરી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
દાબેલી ઢોકળા (Dabeli Dhokla Recipe In Gujarati)
#RC1 Week1 રેઈન્બો ચેલેન્જ પીળી રેસીપી આજે પીળી વાનગી માં દાબેલી ઢોકળા બનાવ્યા છે. દાબેલી કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે, જે પાઉં માં મસાલો ભરીને બનાવાય છે. એજ મસાલો ઢોકળા માં ભરીને દાબેલી બનાવી છે. જે ખૂબ સ્વાદિષ્ટ બની છે. Dipika Bhalla -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલી એ ગુજરાત કચ્છ નું લોકપ્રિય સ્ટી્ટ ફુડ છે.જે બટાકા ના માવા ને પાંઉ વચ્ચે ભરી તેમાં ચટણી ઉમેરી બનાવા માંઆવે છે.જે ખુબ જ ટેસ્ટી છે. Kinjalkeyurshah -
-
-
-
-
-
-
દાબેલી (Dabeli Recipe in Gujarati)
#CTહું આણંદ માં અને તે પણ વલ્લભ વિદ્યાનગર માં રહુ છું.વિદ્યા નગર એટલે વિદ્યા ની નગરી તરીકે ઓળખાય છે.આમ તો બહુ બધી વાનગી પ્રખ્યાત છે જેમ કે દિલીપભાઈ ના ઘૂઘરા, દાબેલી, મગ પુલાવ, મેગી વગેરે વગેરે. હું આજે મસ્તાના દાબેલી બનાવની છું અને સાથે સાથે દાબેલી નો મસાલો, લસણ ચટણી, મસાલા શીંગ અને ગળી ચટણી બધું બનાવની છું. એક વખત જરૂર ટ્રાય કરજોં. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14621191
ટિપ્પણીઓ (2)