મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
Saloni Chauhan @Salonipro11
મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક અડદના પાપડ લેવો.
- 2
તેને માઈક્રોવેવમાં શેકી લેવો 20 થી 25 સેકન્ડમાં શેકાઈ જાય છે.
- 3
હવે ડુંગળી અને ટામેટાને ઝીણા ઝીણા સમારી લેવા.
- 4
હવે શેકેલા પાપડ પર સમારેલા ડુંગળી અને ટામેટાને ભભરાવવા અને કોથમીરને ઝીણી સમારી ને તેની ઉપર છાટવી, ત્યાર પછી મીઠું અને લાલ મરચું તેને ઉપર ભભરાવવો તેમજ જરૂર મુજબ લીંબુ છાંટવું. લો તૈયાર છે સરસ મજાના મસાલા પાપડ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14623984









ટિપ્પણીઓ