તવા સેન્ડવિચ (Tawa Sandwich Recipe in Gujarati)

આ રેસીપી અલગ સ્ટાઈલ થી બનાવી છે
આ રેસીપી પહેલી વાર બનાવી છે બધા ને બહુ જ ભાવી તમે પણ બધા ટ્રાઈ કરજો.
તવા સેન્ડવિચ (Tawa Sandwich Recipe in Gujarati)
આ રેસીપી અલગ સ્ટાઈલ થી બનાવી છે
આ રેસીપી પહેલી વાર બનાવી છે બધા ને બહુ જ ભાવી તમે પણ બધા ટ્રાઈ કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા અને ગાજર ને બાફી લેવુ આદુ મરચા લસણની પેસ્ટ તૈયાર કરવી. પછી કોબી, ડુંગળી, સીમલા મરચાં ઝીણાં સમારી લેવુ.
- 2
પછી એક કઢાઈ મા તેલ મુકવી વધાર કરવો સૌ પહેલા એમા હરિયાળી નાખવી પછી એમા ડુંગળી નાખવી પછી પેસ્ટ નાંખીને બરાબર હલાવતા રહેવુ પછી તેમાં સીમલા મરચા અને કોબી નાખી ને હલવો પછી બટાકા અને ગાજર નાખવા અને મિક્સ કરવો એમા ચાટ મસાલો નાખવો અને એમા પનીર અને ચીઝ નાખવો
- 3
બે bread લેવી એમા એક bread મા ફોદીના ની ચટણી અને એક bread મા લસણ ની ચટણી નાખવી પછી એમા મસાલો નાખવો અને bread ને તવા ઉપર ગુલાબી બને સાઇટ શેકી લેવિ.અને વચ્ચે થી કાપી લેવી અને સેવ લગાવી ને સર્વ કરવો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રિલ નચોઝ સેન્ડવિચ (Grilled Nachos Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwich#trendઆ સેન્ડવીચ મેં પણ પહેલી જ વાર બનાવી છે. બહુ જ સરસ ટેસ્ટ છે. અને ગ્રીન ચટણી પણ થોડી અલગ બનાવી છે. જેને મેં બટર માં મિક્સ કરી બ્રેડ પર લગાવી છે. જરુર થી એક વાર ટ્રાય કરજો. Panky Desai -
ચીલા સેન્ડવીચ (Chila Sandwich Recipe In Gujarati)
#GA4 #Week22આ વાનગી મે પહેલી વાર બનાવી છે. સરસ બની બધાને ખુબ ભાવી. Buddhadev Reena -
મલ્ટીગ્રેન ખમણ (Multigrain Khaman Recipe in gujarati)
#KS4મે પહેલી ફેરે ટ્રાઇ કરી છે બહુ જ સરસ બન્યા છે તમે બધા ટ્રાઈ કરજો Smit Komal Shah -
ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati)
#NSD♥હેપ્પી સેન્ડવીચ ડે♥નાના મોટા સૌ ને ભાવતી સેન્ડવીચ, ગ્રીલ,વેજીટેબલ સેન્ડવીચ બહુ બનાવી છે એટલે મૈ પેલી વાર સેન્ડવીચ તવા માં બનાવા ની ટ્રાય કરી છે અને ટેસ્ટી પણ બહુ જ બની છે 😍 Nehal Gokani Dhruna -
કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati)
#CJM#Week3#choosetocook#cookpadgujarati#cookpadindia આ ડીશ મારાં સસરા ની ફેવરિટ છે એમને બહુ જ ભાવે છે એમાં ભી એમને લીલી ચટણી બહુ જ તીખી જ જોઈએ તો વધુ ભાવે. મારાં ઘરે આ ડીશ 15 દિવસે એક વાર બને જ છે. અમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. 😋😊 Sweetu Gudhka -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheeseઆજે મે ચીઝ ચટણી સેન્ડવીચ બનાવી છે જેને ગ્રીલ કરી છે અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે તમે પણ આ રીતે બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal -
ચીઝી પીઝી મસાલા પુલ પાટૅ બ્રેડ (Cheesy Pizzy Masala Pull Part Bread Recipe In Gujarati)
#GA4#Week17#CHEESEમિત્રો આ રેસીપી મે પહેલી વાર બનાવી અને ઘરમા બધાને બહુજ ભાવી.. તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો Krupa -
સ્પાઇસી તવા બગૅર(Spicy Tawa Burger recipe in Gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ31મારા દિકરા ને બગૅર બહુ જ ભાવે. અને આ લોકડાઉન માં ઘરે જ બધુ બનાવ છુ.તો પહેલી વાર બન પણ ઘરે જ બનાવ્યા. ખૂબ જ સોફટ બન્યા. મારા દિકરા ને ખૂબ જ મઝા આવી ગઈ. 😊 Panky Desai -
વેજ પનીર સેન્ડવિચ વિથ સ્મોકી ફ્લેવર
#LSRસેન્ડવિચ મારા ઘર માં લગભગ દરેક રવિવારે બને જ. જેમાં લગભગ હું વેજ, ચીઝ, માયોનીઝ વગેરે ટીપે ની બનાવતી હોઉં છું . પણ આ રવિવારે મેં વેજ પનીર સેન્ડવિચ તો બનાવી સાથે સાથે એને આપ્યો સ્મોકી ફ્લેવર એટલે કે ધુંગાર આપી ને બનાવી. જે સ્વાદ માં બહુ જ સરસ લાગી. તમે પણ જરૂર થી ટ્રાઈ કરજો આ સ્મોકી ફ્લેવર વાળી સેન્ડવિચ.લગ્ન ની સીઝન માં આ સ્મોકી ફ્લેવર નું ચલણ વધ્યું છે તો મેં તો ઘરે જ ટ્રાઈ કરી ને બનાવી ડીશ. Bansi Thaker -
બફૌરી
#CRC#છતીસગઢ રેસીપીઆ રેસીપી મેં આજે પહેલી જ વાર ટ્રાય કરી છે પણ બધા ને બહુ જ ભાવ્યું.. Arpita Shah -
મેક્સિકન સેન્ડવીચ (Mexican Sandwich Recipe in Gujarati)
નાના થી લઇ મોટા બધા ને ભાવે એવી આ રેસીપી છે એક વાર જરૂર થી બનાવજો. મે આ રેસિપી National sandwich day નિમિત્તે બનાવી હતી .#NSD Hetal lathiya -
આલૂ મટર સેન્ડવિચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#NSD# cookpadindia#cookpadgujrati : જુની અને જાણીતી આલુમટર સેન્ડવીચ. જે આજ ની જનરેશન ને ન ફાવે પણ આ સેન્ડવીચ બધા જ હોશે હોશે ખાય જ. નેશનલ સેન્ડવીચ ડે ના દિવસે આ રેસીપી શેર કરતા મને આનંદ અનુભવાય છે. सोनल जयेश सुथार -
ગ્રીલ સેન્ડવિચ
#JSઆ સેન્ડવિચ માં પિઝા નો ટેસ્ટ આવતો હોવા થી નાના મોટા બધા ને ખુબજ ભાવે છે. Shilpa Patel -
હૈદરાબાદી પનીર મસાલા(Hyderabadi paneer masala recipe in Gujarati)
#GA4#Week13મિત્રો આજે મે પહેલી વાર હૈદરાબાદી સબ્જી બનાવી છે. તે એટલી ટેસ્ટી હતી ઘરમા સૌ ને બહુજ ભાવી. તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. Krupa -
સેઝવાન ઢોસા (Schezwan Dosa Recipe In Gujarati)
પહેલી જ વાર બનાવ્યા છે પણ ખુબ સરસ અને ટેસ્ટી બન્યા છે @ચાંદની મોરબિયા ની રેસીપી જોઈને બનાવ્યા થેન્ક્યુ ચાંદની બેન. Anupa Prajapati -
સ્મોકડ પનીર ટિક્કા સેન્ડવીચ(smoked paneer tikka sandwich recipe in Gujarati)
#માઇઇબુકસેન્ડવીચ એક એવી વાનગી છે કે જે ઘર માં બધા જ સભ્ય ને ભાવે છે. આપણે સિમ્પલ વેજિટેબલ સેન્ડવીચ તો બનાવતા જ હોઈએ પણ આ સેન્ડવીચ બનાવાનું કારણ કઈક અલગ પ્રકાર ની સેન્ડવીચ ખાવાની ઈચ્છા હતી એટલે પહેલી વાર બનાવી અને બધા ને જ પરિવાર માં ખુબ ભાવી. આપ સહુ પણ બનાવાનો પ્રયત્ન કરજો.ખુબ જ ભાવશે.🙂🙏 Chandni Modi -
વોલનટ પનીર કબાબ (Walnut Paneer Kebab Recipe In Gujarati)
#Walnuts- અખરોટ થી ઘણી વાનગી બની શકે છે.. આજે એક નવી વાનગી ટ્રાય કરી છે.. પહેલી વાર બનાવી છે અને પહેલી જ વાર ખાધી પણ છે..😀 પણ બહુ જ સરસ અને ટેસ્ટી લાગી.. તમે પણ બનાવજો .. સૌ ને ભાવશે.. Mauli Mankad -
ગાર્ડન સેન્ડવીચ (Garden Sandwich Recipe In Gujarati)
#CWT#MBR1 Week 1 આપણે બગીચા મા જઈએ ત્યારે ત્યા બધુ કેટલુ કલરફુલ હોય છે.અલગ અલગ પ્રકાર ના અને અલગ અલગ કલર ના ફુલ-પાન હોય છે તો મે પણ કંઈક એવુ જ કરવા નો પ્રયાસ કર્યો છે.કલરફુલ ફીલિંગ કરી સેન્ડવીચ બનાવી છે જે ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ બની છે તમે બધા પણ ચોક્કસ ટ્રાય કરજો. Bhavini Kotak -
મેયોનીઝ બ્રેડ રોલ્સ(મોન્સૂન સ્પેશ્યલ)
આ રેસિપી મેં youtube ના અલગ અલગ, 3, 4 શૈફ ને ફોલ્લૉ કરી થોડું મારું વેરિએશન અડદ કરી બનાવી છે... આ માયોનેઝ બ્રેડ રોલ્સ નો તમે એક વાર સ્વાદ માણસો તો ક્યારેય નહિ ભૂલો.#સુપરશેફ3#માઇઇબુક Taru Makhecha -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwichસેન્ડવીચ ઘણી જ અલગ અલગ રીતે બને છે. ચીઝ સેન્ડવીચ ચીઝ - પનીર સેન્ડવીચ માયો સેન્ડવીચ. બધાને જ ભાવે છે. જે આજના જનરેશનને ખૂબ જ ભાવે છે. પણ મેં ઓરીજનલ સ્ટાઈલની અને ઓરીજનલ ટેસ્ટની સેન્ડવીચ બનાવી છે. જે પહેલાં ના બધા લોકો આજ સેન્ડવીચ ખાતા હતા અને એ ખુબ જ સરસ લાગે છે. મારી દીકરી ખાવાની હોવાથી મેં અહીંયા ચીઝ Shreya Jaimin Desai -
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
મેં આ ખમણ પહેલી વાર જ બનાવ્યાં. દેખાવ કરતાં પણ સ્વાદ માં બહુ જ સરસ થયાં.. તમે પણ ટ્રાય કરજો😊. Hetal Gandhi -
સેન્ડવિચ (Sandwich Recipe In Gujarati)
સેંડવિચ નાના મોટા બધા ને ભાવતી વાનગી છે અને જત પટ બનતી રૅસેપી છે#GA4#Week3#સેંડવિચRoshani patel
-
ગાર્લિક સેન્ડવિચ (Garlic bread Sandwich Recipe in Gujarati)
આ રેસીપી બાળકો અને મોટા ઓ ને બહુ ભાવે છે Smit Komal Shah -
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3બધા પ્રોટીન થી ભરપૂર એવા શાકભાજી નો ઉપયોગ કરી ને આ recipe બનાવી છે... rachna -
મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati)
#MBR1#Week1આજે મે એક અલગ જ સેન્ડવીચ બનાવી છે જે બાળકો ને ખુબ પસંદ આવશે આમ તો બાળકો બધા વેજીટેબલ ખાતા નથી તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે મે આમાં કંઈક અલગ જ કરેયું છે આમાં બધા વેજીસ સાથે મેયોનીઝ તો બધા ઉમેરે પણ મે મેયોનીઝ સાથે બધા સ્પાઇસી સોસ પણ ઉમેરિયા છે ટેસ્ટી સેન્ડવીચ બને છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
વેજીટેબલ કડૅ સેન્ડવિચ (Vegetable Curd Sandwich Recipe In Gujarati)
#MBR3#WEEK3 આ રેસીપી મે મારી ભત્રીજા વહુ પાસે થી શીખી છે જે આપને પણ ગમશે. HEMA OZA -
વેજ ચીઝ સેન્ડવિચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
સેન્ડવિચ સહુ ને ભાવતી અને જલ્દી થી ખાઈ શકાય એવી રેસીપી છે. વળી એ કંપ્લીટ મીલ પણ છે. મેં ત્રણ બ્રેડ વાળી સેન્ડવિચ બનાવી છે. રેસીપી જોઈ લઈએ.#GA4#Week9 Jyoti Joshi -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#WDમેં અહીંયા કલ્પનાબેન પરમાર ની રેસીપી જોઈને સેન્ડવિચ ઢોકળા બનાવ્યાં છે..બહુ જ સરસ બન્યા ....ઢોકળા એટલે ગુજરાતીઓની સૌથી પ્રિય વાનગી...જે બધા ને બહુ જ પસંદ હોય છે અને આ વાનગી નાના થી લઈને મોટી ઉંમરના પણ ખાઈ શકે છે કેમકે એ એકદમ સોફ્ટ હોય છે... Ankita Solanki -
તવા મૂંગલેટ ક્લબ સેન્ડવીચ (Tawa Moonglet Club Sandwich Recipe In Gujarati)
#MBR1#Week1#CWT#cookpadindia#cookpadgujarati#lunchboxઆજે નેશનલ સેન્ડવીચ ડે પર મેં ખાસ મૂંગલેટ સેન્ડવીચ બનાવી છે , જે સરળતા થી બની જાય છે અને નાના મોટા બધા ને ભાવે એવી ટેસ્ટી પણ બને છે . Keshma Raichura -
પાલક સેન્ડવિચ (Palak sandwich recipe in Gujarati)
#GA4#week2#સ્પિનેચ#પોસ્ટ1આ રેસીપી હેલ્થી અને બધા ને ભાવે એવી છે. Dhara Naik
More Recipes
ટિપ્પણીઓ (2)