કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાપડનું શાક (Papad Shak Recipe In gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાપડનું શાક (Papad Shak Recipe In gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાપડનું શાક (Papad Shak Recipe In gujarati)

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ

#GA4
#Week23

#GA4
#Week23

વધુ વાંચો

પાપડનું શાક (Papad Shak Recipe In gujarati)

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ

#GA4
#Week23

#GA4
#Week23

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 4-5અડદના પાપડ
  • ૨-૩ નંગટામેટા
  • ૨ નંગડુંગળી
  • ૨ નંગલીલા મરચા
  • ૧નાનો ટુકડો આદુ નો
  • 3-4લસણની કળી
  • 1 ચમચીમરચું પાઉડર
  • 1/2 ચમચી હળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ ચમચીતજ લવિંગ અને બાદિયા નો ભૂકો
  • ગાર્નિશીંગ માટે કોથમીર
  • 3 ટેબલ સ્પૂન તેલ વઘાર માટે
  • 2 ચમચીમોળું દહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ટામેટા, ડુંગળી અને આદુ મરચાંની અને લસણની પેસ્ટ તૈયાર કરો ટમેટાને તો પીસી લો અથવા તો છીણી ને તૈયાર કરો ડુંગળીને ઝીણી સમારી લો. તજ, બાદયા અને લવિંગનો ભૂકો પણ રેડી કરો...

    પાપડનું શાક (Papad Shak Recipe In gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાપડનું શાક (Papad Shak Recipe In gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાપડનું શાક (Papad Shak Recipe In gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે અડદના પાપડ ને લોઢી ઉપર કપડું દબાવીને ૩૦થી ૪૦ ટકા સુધી શેકી લો...

    પાપડનું શાક (Papad Shak Recipe In gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડનું શાક (Papad Shak Recipe In gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડનું શાક (Papad Shak Recipe In gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ કડાઈમાં તેલ મૂકી જીરું નાખી આદુ મરચાં અને ડુંગળી નાખી ટામેટાની પેસ્ટ નાખી થોડું પાણી નાંખી ગ્રેવી તૈયાર કરો..

    પાપડનું શાક (Papad Shak Recipe In gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાપડનું શાક (Papad Shak Recipe In gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાપડનું શાક (Papad Shak Recipe In gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ ઉપર જણાવેલ બધા મસાલા નાખી બે ચમચી દહીં નાખી ગ્રેવીને તેલ છૂટું પડે ત્યાં સુધી ઉકળવા દો...

    પાપડનું શાક (Papad Shak Recipe In gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાપડનું શાક (Papad Shak Recipe In gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાપડનું શાક (Papad Shak Recipe In gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ શેકેલા પાપડ ના કરેલા કટકાને ગ્રેવીમાં એડ કરી થોડી જ વાર માટે શાકને ચઢવા દેવાનું છે પાપડ શેકેલા હોવાથી બહુ ચઢવા જરૂર નહીં

    પાપડનું શાક (Papad Shak Recipe In gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાપડનું શાક (Papad Shak Recipe In gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાપડનું શાક (Papad Shak Recipe In gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો પાપડનું રાજસ્થાની સ્ટાઈલ નું શાક રેડી છે પરોઠા અને છાશ સાથે શાક ની મજા લઈ શકો

    પાપડનું શાક (Papad Shak Recipe In gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાપડનું શાક (Papad Shak Recipe In gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાપડનું શાક (Papad Shak Recipe In gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Hindocha
Komal Hindocha @kshindocha
પર February 21, 2021 12:16
ભાણવડ
I Love cooking my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાક પાપડ શાક

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. બ્લેક કરંટ આઈસ્ક્રીમ (Black current icecream recipe in Gujarati)
  2. ક્વીક બ્રેડ ટોસ્ટ (Quick Bread Toast Recipe In Gujarati)
  3. પીઝા પાપડ (Pizza Papad Recipe In Gujarati)
  4. મસાલા પાપડ જૈન (Masala Papad Jain Recipe In Gujarati)
  5. કાચા પપૈયા ના છીણ નો હાંડવો (Raw Papaya Handvo Recipe In Gujarati)
  1. ચીઝ વાળી બ્રેડ (Cheese bread Recipe In Gujarati)
  2. પાપડ ચટણી (Papad Chutney Recipe In Gujarati)
  3. વેજ ટોસ્ટ (Veg Toast Recipe In Gujarati)
  4. વેજીટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14624964
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close