મસાલા પાપડ જૈન (Masala Papad Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#GA4
#Week23
#PAPAD
#COOKPADINDIA
#COOKPADGUJRATI
જ્યારે પણ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ઓર્ડર આપી ત્યારે આપણે એવું જ કહેતા હોઈએ છીએ કે પહેલા ફટાફટ મસાલા પાપડ આવવા દો. કારણકે ઓર્ડર એ પછી મીનીમમ 20 મિનિટ જેટલો સમય થતો જ હોય છે મેઈન કોર્સ ને સર્વ કરવામાં. અને આપણે ત્યાં જઈને બેસીએ એટલે ભૂખ ઉઘડી જ જાય છે અને ત્યારે મસાલા પાપડ બેસ્ટ ઓપ્શન છે મંચિંગ માટે.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 2 ચમચીઝીણું સમારેલું લાલ ટામેટું
  2. 1અડદ નાં લોટ નો પાપડ
  3. 2 ચમચીઝીણું સમારેલું લીલું ટામેટું
  4. 2 ચમચીઝીણું સમારેલું કેપ્સીકમ
  5. 2 ચમચીઝીણી સમારેલી કાકડી
  6. 2 ચમચીઝીણી સમારેલી કોથમીર
  7. 2 ચમચીઝીણી સેવ
  8. 1/2 ચમચીલીંબુનો રસ
  9. 1/8 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1/8 ચમચીમરી પાઉડર
  11. 1/4 ચમચીચાટ મસાલો
  12. 1/8 ચમચીમીઠું
  13. 1/8 ચમચીધાણજીરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડદ નાં પાપડ ને શેકી લો.

  2. 2

    એક બાઉલમાં ઝીણા સમારેલા લાલ ટામેટા, લીલા ટામેટા, લીલા મરચાં, કેપ્સીકમ કાકડી લઈને તેમાં મસાલા ઉમેરો પછી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં લીંબુનો રસ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો. પાપડ પર આ મિશ્રણ ને સરખી રીતે ફેલાવી લો.

  4. 4

    હવે ફરીથી તેના ઉપર ચાટ મસાલો ભભરાવો પછી કોથમીર અને ઝીણી સેવ ભભરાવો. અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes