શક્કરિયા નું શાક (Shakkariya Shak Recipe In Gujarati)

Nidhi Jay Vinda @nidhi_cookwellchef
અત્યારે બધા બટેટાનો ઉપયોગ ઓછો કરતાં જાય છે અને તેના અથવા માં જો કોઈ વસ્તુનો યૂઝ કરવો હોય તો આપણે કાચા કેળા અથવા સકરીયા લઈ શકાય છે ખરેખર શકરીયા નું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
શક્કરિયા નું શાક (Shakkariya Shak Recipe In Gujarati)
અત્યારે બધા બટેટાનો ઉપયોગ ઓછો કરતાં જાય છે અને તેના અથવા માં જો કોઈ વસ્તુનો યૂઝ કરવો હોય તો આપણે કાચા કેળા અથવા સકરીયા લઈ શકાય છે ખરેખર શકરીયા નું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી રાઈ, જીરુ અને હિંગનો વઘાર કરો
- 2
ત્યારબાદ તેમાં સમારેલા સકરીયા એડ કરો
- 3
હવે હળદર મીઠું નાખી શક્કરિયા અડધા ચડે ત્યાં સુધી કુક કરો
- 4
ત્યારબાદ તેમાં મસાલા કરો લાલ મરચું પાઉડર,ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો, ખાંડ અને લીંબુનો રસ મિક્સ કરી ફરી ને ચડવા દો ઢાંકેલી ડીશ માં પાણી મૂકી ચડવા દો જરૂર મુજબ પાણી એડ કરી ચડવા દો
- 5
ત્યારબાદ સકરીયા ચડી જાય એટલે કોથમીર છાંટી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14636748

ટિપ્પણીઓ