ભાજી (Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક સમારી ને ધોઈ લો
- 2
કુકર માં બહુ ઓછું પાણી મૂકી ને બાફી લો,બફાઈ જાય એટલે તેનો સ્ટોક ગાળી બાજુ પર રાખો અને મેષ કરી લો
- 3
ડુંગળી,આદુ અને લસણ ક્રશ કરી લો.ટામેટા પણ ક્રશ કરી લો
- 4
પેન માં તેલ મૂકી જીરું અને હિંગ નો વઘાર કરો,તેમાં ડુંગળી લસણ ની પેસ્ટ ને સાંતળવા દો પછી તેમાં ટામેટા ની પ્યુરી ઉમેરો અને મીઠું નાખી ને થવાં દો,બધા મસાલા ઉમેરી ઢાંકી ને વેજીટેબલ સ્ટોક નાખી ગ્રેવી કૂક થવા દો
- 5
ગ્રેવી માં કેપ્સિકમ નાખી કૂક થવા દો અને મેષ કરેલા શાકભાજી ઉમેરો અને થવા દેવુ
- 6
ભાજી માં સમારેલી કોથમીર અને બટર ઉમેરી રોટલી સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડબલ ફ્રાય બટર પાવભાજી (Double Fried Butter Pav Bhaji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Divya Dobariya -
-
-
-
મુંબઈ ચોપાટી સ્ટાઇલ પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
#GA4#Week24#CauliflowerMy kids all time favourite menu pavbhaji😋😋 Bhumi Parikh -
-
પાઉંભાજી (Paubhaji Recipe in Gujarati)
#GA4#Week24#Cauliflower#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week24 #cauliflower પાવભાજી માં ફ્લાવર મુખ્ય ઘટક ગણાય છે શિયાળા માં વિવિધ શાકભાજી મળી રહે છે માટે આજે ગોલ્ડન એપ્રોન વીક 24 માટે મેં પાવભાજી બનાવી છે. Minaxi Rohit -
-
-
-
-
મુંબઈ સ્ટાઈલ પાવભાજી વિથ લચ્છાં ડુંગળી(Pavbhaji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower nikita rupareliya -
-
-
-
-
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી આપણે શાક બાફીને પછી સાતડી બનવ્યે છે...પણ હવે એક નવી રીતે કૂકરમાં ડાયરેક્ટ બનાવાય છે . Chintal Kashiwala Shah -
-
-
-
-
પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
આ વાનગી એવી છે જે બાળકો શાક ના ખાતા હોય તેઓ પાવભાજી ને મનથી ખાઈ શકે છે અને હેલ્ધી છે... અને મારા બાળકને આ બહુ પ્રિય છે. જે મારા ઘરે મહિનામાં બે વાર બને છે... Megha Shah -
-
-
ફ્લાવર-બટાકા નુ શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Shah Prity Shah Prity -
-
ફ્લાવર બટાકા વટાણા ની સબ્જી (Flower Bataka Vatana Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Sonal Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14639618
ટિપ્પણીઓ