કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોમેટો ગાલિૅક સ્પાઈસી ચટણી (Tomato Garlic Spicy Chutney Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોમેટો ગાલિૅક સ્પાઈસી ચટણી (Tomato Garlic Spicy Chutney Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોમેટો ગાલિૅક સ્પાઈસી ચટણી (Tomato Garlic Spicy Chutney Recipe In Gujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647

#GA4
#Week24

#GA4
#Week24

વધુ વાંચો

ટોમેટો ગાલિૅક સ્પાઈસી ચટણી (Tomato Garlic Spicy Chutney Recipe In Gujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647

#GA4
#Week24

#GA4
#Week24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪
  • ૩ટામેટા
  • ૮થી ૧૦ કળી લસણ
  • ૨તીખા મરચાં
  • ૧સમારેલો કાંદો
  • ૧/૨ વાટકીસમારેલી કોથમીર
  • ૧ ચમચીમીઠું
  • ૧/૨ ચમચીજીરું પાઉડર
  • ૧ ચમચીખાંડ
  • ૨ મોટી ચમચીકાશ્મીરી લાલ મરચું
  • ૧ ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    પહેલા ટામેટા અને લસણ ને શેકી લો.(ટામેટા ને તેલ લગાવી ને શેકવા).

    ટોમેટો ગાલિૅક સ્પાઈસી ચટણી (Tomato Garlic Spicy Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ટામેટા ઠંડા થાય એટલે છાલ કાઢી લો.અને લસણ‌ છોલી લો.

    ટોમેટો ગાલિૅક સ્પાઈસી ચટણી (Tomato Garlic Spicy Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો ગાલિૅક સ્પાઈસી ચટણી (Tomato Garlic Spicy Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિક્સર જારમાં કાંદા લસણ અને મરચાં ક્રશ કરી લો.

    ટોમેટો ગાલિૅક સ્પાઈસી ચટણી (Tomato Garlic Spicy Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો ગાલિૅક સ્પાઈસી ચટણી (Tomato Garlic Spicy Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેમાં ટામેટાં જીરું પાઉડર મીઠું ખાંડ અને કોથમીર નાખી ક્રશ કરી લો.

    ટોમેટો ગાલિૅક સ્પાઈસી ચટણી (Tomato Garlic Spicy Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટોમેટો ગાલિૅક સ્પાઈસી ચટણી (Tomato Garlic Spicy Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટોમેટો ગાલિૅક સ્પાઈસી ચટણી (Tomato Garlic Spicy Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં કાશ્મીરી લાલ મરચું અને તેલ નાખી ફરી થી ક્રશ કરી લો.

    ટોમેટો ગાલિૅક સ્પાઈસી ચટણી (Tomato Garlic Spicy Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટોમેટો ગાલિૅક સ્પાઈસી ચટણી (Tomato Garlic Spicy Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બાઉલમાં કાઢી લો. તો તૈયાર છે ટોમેટો ગાલિૅક ચટણી.આ ચટણી ઢોકળા સાથે ખુબ સરસ લાગે છે અને ફ્રેન્કી બનાવી એ ત્યારે રોટલી ઉપર પણ લગાવી શકાય છે તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે.બીજી કોઈ પણ ચટણી લગાવાની જરૂર પડતી નથી.

    ટોમેટો ગાલિૅક સ્પાઈસી ચટણી (Tomato Garlic Spicy Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર February 27, 2021 16:19

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટામેટું ચટણી લસણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ ટીક્કી બર્ગર (Veg Tikki Burger Recipe In Gujarati)
  2. હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
  3. મેયોનીઝ સલાડ (Mayonnaise Salad Recipe In Gujarati)
  4. રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
  5. પાલક કોર્ન ખીચડી (Palak Corn Khichdi Recipe in Gujarati)
  1. ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
  2. ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
  3. મેગી ચીઝ મેજીક બોલ (Maggi Cheese Magic Ball Recipe In Gujarati)
  4. લસણિયો વઘારેલો રોટલો (Lasaniyo Vagharelo Rotlo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14644890
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close