કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાજરી ઘઉં ના થેપલા (Bajri Wheat Thepla Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાજરી ઘઉં ના થેપલા (Bajri Wheat Thepla Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બાજરી ઘઉં ના થેપલા (Bajri Wheat Thepla Recipe in Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai

#GA4
#week24

#GA4
#week24

વધુ વાંચો

બાજરી ઘઉં ના થેપલા (Bajri Wheat Thepla Recipe in Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai

#GA4
#week24

#GA4
#week24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
  • WhatsApp
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
  • WhatsApp
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  • ૧.૫કપ બાજરી નો લોટ
  • ૧.૫ કપ ઘઉં નો લોટ
  • ૧ કપસમારેલી મેથી
  • ૧/૨કપ દહીં
  • ૧/૪ કપગોળ
  • 1 ટીસ્પૂનઆદુ-લસણની પેસ્ટ
  • ૧/૨અજમો
  • ૧ ટીસ્પૂનતલ
  • ૨ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  • ૧ ટીસ્પૂનહળદર
  • ૧ ટીસ્પૂનધાણાજીરું
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૨ મોટા ચમચાતેલ
  • ૧ કપપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ એક્ કપ જેટલું મેથી ઝીણી સમારી ને તેને પાણી થી સાફ કરી લો. દહીં અને ગોળને એક મિક્સિંગ બાઉલમાં બરાબર મિક્સ કરી દો.

    બાજરી ઘઉં ના થેપલા (Bajri Wheat Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બાજરી ઘઉં ના થેપલા (Bajri Wheat Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક મોટા મિક્ષિંગ બાઉલમાં ઘઉં અને બાજરીનો લોટ લઈ તેની અંદર મરચું,મીઠું, અજમો,તલ,આદુ-લસણની પેસ્ટ, હળદર, ધાણાજીરૂ અને તેલ નાખીને તેને બરાબર મિક્ષ કરી લો. અને પછી તેમાં સમારેલી કોથમીર ઉમેરીને બરાબર લોટ ને મિક્સ કરી લો.

    બાજરી ઘઉં ના થેપલા (Bajri Wheat Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બાજરી ઘઉં ના થેપલા (Bajri Wheat Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બાજરી ઘઉં ના થેપલા (Bajri Wheat Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તે લોટમાં દહીં અને ગોળઉમેરી દો અને તેને બરાબર ભેગો કરી લો અને પછી તેમાં એક કપ જેટલું પાણી ઉમેરીને હળવા હાથેથી લોટ બાંધી લો. લોટ બંધાઈ ગયા પછી તેની ઉપર એક ચમચી જેટલું તેલ લઈ તેને બરાબર મસળી લો.

    બાજરી ઘઉં ના થેપલા (Bajri Wheat Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બાજરી ઘઉં ના થેપલા (Bajri Wheat Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બાજરી ઘઉં ના થેપલા (Bajri Wheat Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી એક એક નાના લૂઆ કરીને તેણે ગોળ વણી લો અને મીડીયમ flam પર તેને બંને બાજુ તેલ લગાવી ને શેકી લો.

    બાજરી ઘઉં ના થેપલા (Bajri Wheat Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બાજરી ઘઉં ના થેપલા (Bajri Wheat Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બાજરી ઘઉં ના થેપલા (Bajri Wheat Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આપણા બાજરી ઘઉંના થેપલા તૈયાર છે તેને અથાણાં,મરચા,છૂંદા,લીલી ચટણી કે ગોળ સાથે સર્વ કરી શકાય.

    બાજરી ઘઉં ના થેપલા (Bajri Wheat Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sneha Raval
Sneha Raval @cook_27566209
પર February 27, 2021 19:02
Dubai

ટિપ્પણીઓ (3)

Amee Shaherawala
Amee Shaherawala @Amee_j16
February 28, 2021 05:02
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બાજરા ઘઉંના થેપલા ઘઉં

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. વેજ ટીક્કી બર્ગર (Veg Tikki Burger Recipe In Gujarati)
  2. હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
  3. મેયોનીઝ સલાડ (Mayonnaise Salad Recipe In Gujarati)
  4. રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
  5. પાલક કોર્ન ખીચડી (Palak Corn Khichdi Recipe in Gujarati)
  1. મેગી ચીઝ મેજીક બોલ (Maggi Cheese Magic Ball Recipe in Gujarati)
  2. ખારી લસ્સી (Khari lassi Recipe in Gujarati)
  3. ગાલિઁક નાન (Garlic Nan Recipe in Gujarati)
  4. ક્રિસ્પી ફલાવર (Crispy Flower recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14657208
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close