લસણિયા બટાકા ભૂંગળા (lasniya bataka bhungla recipe in Gujarati)

Charmi Tank @cook_20641216
લસણિયા બટાકા ભૂંગળા (lasniya bataka bhungla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌપ્રથમ મીઠું નાખી બટાકા બાફી લો.
- 3
ખાંડની માં લસણ લો. તેમાં મીઠું,લાલ મરચું પાઉડર,ધાણા જીરું પાઉડર,હળદર, લીંબુ એડ કરી દો અને બરાબર ખાંડી લો. ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરી દો.
- 4
એક પેન મા તેલ લો. તેમાં બાફેલા બટાકા એડ કરી દો તેને 3 થી 4 મિનિટ સુધી પાકવા દો.
- 5
ત્યારબાદ તેમાં તૈયાર કરેલી લસણ ની પેસ્ટ એડ કરો.તેને બરાબર મિક્સ કરી લો. 3 થી 4 મિનિટ પાકવા દો. લસણ બરાબર પાક્કી જાઈ ત્યાં સુધી ધીમા. તાપે પાકવા દો.
- 6
એક બાઉલ મા લસણિયા બટાકા લો. તેની ઉપર ખારી શીંગ (ફોતરા વગર ની),ડુંગળી અને ધાણા ભાજી ભભરાવી દો. અને તળેલા ભૂંગળા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14658579













ટિપ્પણીઓ (6)