મેગ્ગી પેરી પેરી પીઝા (Maggi Peri peri pizza Recipe in Gujarati)

Reena parikh
Reena parikh @cook_27795725

Very delicious food. આ pizza તમે nudles થી પણ બનાવી શકો.

#MaggiMagicInMinutes
#Collab

મેગ્ગી પેરી પેરી પીઝા (Maggi Peri peri pizza Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

Very delicious food. આ pizza તમે nudles થી પણ બનાવી શકો.

#MaggiMagicInMinutes
#Collab

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ પર્સન
  1. Maggi પેકેટ
  2. ૨ ચમચીમેંદો
  3. ૨ ચમચીપીઝા સોસ
  4. સીમલા મરચાં
  5. ડુંગળી
  6. વાટકો ચીઝ
  7. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  8. ૧ ચમચીઓરેગાનો
  9. ૧ ચમચીપેરી પેરી મસાલો
  10. ૧ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    મેગ્ગી નૂડલ્સ ૧ ગ્લાસ પાણીમાં બાફી લો.

  2. 2

    તેમાં પેરી પેરી મસાલો નાખી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    ઠંડુ પડે એટલે તેમા મેંદો નાખીને મસળી લો

  4. 4

    એક કડાઈમાં બટર ચોપડી આ રોટલો દબાવી ને બનાવો. એકબાજુ શેકાઈ જાય એટલે ફેરવી લો.

  5. 5

    રોટલો ફેરવાઈ જાય એટલે તેના પર સોસ લગાડો.,Ma ચીઝ પથરી સીમલા મરચાં અને ડુંગળી ગોઠવી લો.

  6. 6

    ઉપર પેરી પેરી મસાલો, ચીલી ફ્લેક્સ, ભભરાવી બેક થવા દો.

  7. 7

    પીઝા રેડી છે ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reena parikh
Reena parikh @cook_27795725
પર

Similar Recipes