કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્લાવર ની પંજાબી સબ્જી (Cauliflower Punjabi Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્લાવર ની પંજાબી સબ્જી (Cauliflower Punjabi Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફ્લાવર ની પંજાબી સબ્જી (Cauliflower Punjabi Sabji Recipe In Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha

#GA4 #Week24

#GA4 #Week24

વધુ વાંચો

ફ્લાવર ની પંજાબી સબ્જી (Cauliflower Punjabi Sabji Recipe In Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha

#GA4 #Week24

#GA4 #Week24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ
  • 200 ગ્રામફ્લાવર
  • 2 નંગબટાકા
  • થોડાવટાણા
  • 1 નગટામેટાં
  • 5 ચમચા તેલ
  • 2 ચમચીમરચું પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • 3 ચમચીધાણાજીરું
  • ચપટીહીંગ
  • 2 ચમચીપંજાબી શાક મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • પીરસવા માટે
  • અડદ નો પાપડ,ટામેટાં અને દહીં છે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ફ્લાવર,બટાકા, ને સમારી લેવા વટાણા ને ફોલી ને એકબાજુ. રાખો પછી એક તપેલીમાં પાણી ગરમ કરી થોડું મીઠું નાખી. ફલાવર ને 15 મીનિટ સુધી ગરમ પાણી માં રાખી ને સારી રીતે ધોઈ લેવું

    ફ્લાવર ની પંજાબી સબ્જી (Cauliflower Punjabi Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કુકર માં તેલ ગરમ કરી તેમાં હીંગ ઉમેરીને પછી પહેલા વટાણા પછી ફ્લાવર અને બટાકા ઉમેરીને મીઠું નાખી હળદર ઉમેરીને થોડીવાર તેલ માં સાંતળી લઈ પછી થોડું પાણી ઉમેરી 5 મિનિટ માટે ચડવા દો

    ફ્લાવર ની પંજાબી સબ્જી (Cauliflower Punjabi Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    શાક સરસ ચડી જાય એટલે તેમાં મરચું પાઉડર અને પંજાબી મસાલો ઉમેરીને બરાબર મિક્ષ કરીને 2 મિનિટ સુધી ગેસ પર રહેવા દો પછી તેમાં કોથમીર ઉમેરીને ઢાંકી રહેવા દો

    ફ્લાવર ની પંજાબી સબ્જી (Cauliflower Punjabi Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અહીં મેં પંજાબી સબ્જી ને પરોઠા, દહીં, પાપડ,અને સમારેલા ટામેટાં સાથે પીરસ્યું છે

    ફ્લાવર ની પંજાબી સબ્જી (Cauliflower Punjabi Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પંજાબી મસાલો બનાવવા માટે તજ,લવિંગ, મરીદાણા, આખા ધાણા,જીરું બધું સરખે ભાગે લઈ શેકી ઠરે એટલે પીસી લેવો એક ચમચી મસાલો ઉમેરી શકાય વધુ પસન્દ હોય તો પણ ઉમેરી શકાય છે તેનાથી શાક નો કલર અને સ્વાદ એકદમ સરસ બની જાય છે તમે પણ જરૂર થી બનાવશો

    ફ્લાવર ની પંજાબી સબ્જી (Cauliflower Punjabi Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
પર February 28, 2021 09:55

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફલાવર પંજાબી સબ્જી Punjabi Sabji

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
  2. કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
  3. ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
  4. બાજરી - મેથી વડા (Bajri Methi Vada Recipe In Gujarati)]
  5. લસણિયા ગાંઠિયા (Lasaniya Ganthiya Recipe In Gujarati)
  1. લસણીયા બટાકા શાક (Lasaniya Bataka Shak Recipe In Gujarati)
  2. લસણિયા ગાંઠિયા (Lasaniya Ganthiya Recipe In Gujarati)
  3. બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
  4. બાજરા ના રોટલા ના લાડવા (Bajra Rotla Ladva Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14659596
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close