મેગી મસાલા ચટપટી ભેળ(Maggi Masala Chatpati Bhel Recipe In Gujarati)

Manisha Kanzariya @kanzariya_kitchen
મેગી મસાલા ચટપટી ભેળ(Maggi Masala Chatpati Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધકજ5 વેજિટેબલ્સ ને એક બાઉલ માં લઇ લેવા ત્યારબાદ એમાં મેગી મસાલા એ મેજીક, મીઠું, મરચું પાઉડર, બન્ને ચટણી,ઉમેરી ને મિક્સ કરી લેવું
- 2
વેજીટેબલ માં માસરો મિક્સ કરી ને એને 2 મિનિટ માટે રેસ્ટ આપવો જેથી પ્રોપર મસાલો એમ ચડી જાય. ત્યારબાદ એમાં સેવ મમરા ઉમેરી ને મિક્સ કરી લેવું. લીલા ધાણા નાંખી ને મેગી મસાલા ની ચટપટી ભેળ એન્જોય કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14662423









ટિપ્પણીઓ