મેગી મેજીક આલુ રેપ (Maggi Magic Aloo Wrap Recipe in Gujarati)

મેગી નૂડલ્સ એ ખૂબ ફેમસ ડિશ છે. અને આ ડિશ ગમે ત્યારે ગમે તે ટાઈમ પર બનાવી ને ખાઈ લેવાય એવી પણ ખરી આજકાલ તો આ દરેક બાળક ને ખૂબ જ ભાવે છે અને દરેક ના ઘરમાં આ બનતી જ હોય છે. આજ કાલ મેગી કંપની એ મસાલા ઈ મેજીક નામનો મસાલો પણ લોન્ચ કરેલ છે અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે તો એજ મસાલા પાઉચ યુઝ કરી ને મેં મેગી મેજીક આલુ રેપ રેસીપી બનાવી છે અને રીઅલી ખૂબ જ ટેસ્ટી બની. મારી ડોટરને પણ ખૂબ પસંદ પડી.
મેગી મેજીક આલુ રેપ (Maggi Magic Aloo Wrap Recipe in Gujarati)
મેગી નૂડલ્સ એ ખૂબ ફેમસ ડિશ છે. અને આ ડિશ ગમે ત્યારે ગમે તે ટાઈમ પર બનાવી ને ખાઈ લેવાય એવી પણ ખરી આજકાલ તો આ દરેક બાળક ને ખૂબ જ ભાવે છે અને દરેક ના ઘરમાં આ બનતી જ હોય છે. આજ કાલ મેગી કંપની એ મસાલા ઈ મેજીક નામનો મસાલો પણ લોન્ચ કરેલ છે અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે તો એજ મસાલા પાઉચ યુઝ કરી ને મેં મેગી મેજીક આલુ રેપ રેસીપી બનાવી છે અને રીઅલી ખૂબ જ ટેસ્ટી બની. મારી ડોટરને પણ ખૂબ પસંદ પડી.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ધોઈ ને બાફી લો. કટ કરીલો ઉપરથી હળદર, ધાણાજીરૂ, મરચું તથા મીઠું ઉમેરી લો.
- 2
હવે એક પેનમાં તેલ મુકી જીરૂ તતડાવો ત્યાર બાદ તેમાં ડુંગળી અને લીલા વટાણા એડ કરો અને ઢાંકણ ઢાંકી ને 3 મિનિટ કુક કરો. વટાણા સોફ્ટ થઈ જાય એટલે 1 ચમચી લીલા મરચાં ની પેસ્ટ ઉમેરો હલાવી લો. હવે તેમાં બટાકા એડ કરો. બધુ બરાબર મીકક્ષ કરી લો.
- 3
શાક બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં મેગી મસાલો ઉમેરો ઉપરથી 2 ચમચી પાણી નાખી મીકક્ષ કરી લો અને ફરી 2 મિનિટ શાક ને ઢાંકણ લગાવી શેકાવા દો. છેલ્લે ધાણા ભભરાવી દો.
- 4
અહીં મે આપણી રેગ્યુલર રોટલી જ વાપરી છે. બે રોટલી ઉપર લીલી ચટણી લગાવી ઉપર બનાવેલ શાક મુકો.
- 5
થોડુ ચીઝ છીણી લો અને ટોમેટો કેચપ લગાવી રોટલી ને રેપ કરી લો.
- 6
તો રેડી છે મસ્ત ફટાફટ બની જાય એવી મેગી મેજીક આલુ રેપ. આ ડિશ તમે બાળકો ના ટિફન બોકક્ષમાં પણ બનાવી ને આપી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી એ મેજીક પુલાવ (Maggi E Magic Pulao Recipe In Gujarati)
આ પુલાવ માં મેં મેગી એ મેજીક મસાલા નો ઉપયોગ કરી ને બનાવ્યો છે જે સ્વાદિષ્ટ બન્યો છે Hema Gandhi -
મેગી નેસ્ટ (Maggi Nest Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collabઅહીં મેં મેગી નુડલ્સ અને મેગી મસાલા એ મેજીક નો ઉપયોગ કરી ને મેગી નેસ્ટ બનાવ્યા છે. Manisha Kanzariya -
મેજીક મેગી મસાલા ભાજી (Magic Maggi Masala Bhaji Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab હેલો ફ્રેન્ડ્સ આજ હું લઈને આવી છું નાના-મોટા બધાની ફેવરેટ ગરમાગરમ મેજિક મેગી મસાલા ભાજી ...આમ તો આપણે ભાજી અથવા મિક્સ સબ્જી બનાવતા જ હોઈએ પણ જલદી બની જાય તેવી છે એમાં જો મેગી મેજિક મસાલો નાખ્યો હોય તો ટેસ્ટ નું તો કહેવું જ શું ટેસ્ટ માટે કોઈ શિકાયત હોય જ નહીં અને બાળકો તો ખુશ મ ખુશ ...આ ભાજીને આપણે રોટલી, રોટલા ,બ્રેડ, પાઉં ,પીઝાના બન અને ઢોસા સાથે તો સ્વાદ નું તો કહેવું જ શું, યમ્મી મમ્મી👌👌👌 Alpa Rajani -
મેગી ચીલી પોપર્સ (Maggi Chilli Poppers Recipe In Gujarati)
મેગી નુડલ્સ દસ મિનિટમાં બની જતો ઝટપટ નાસ્તો છે જે દરેક નો ફેવરિટ છે. મેગી નુડલ્સ આપણને બધાને એટલી પસંદ છે કે એ કોઇ પણ સ્વરૂપે ખાવી ગમે.મેં અહીંયા મેગી નૂડલ્સ વાપરીને એમાં મસાલા-એ-મેજીક ઉમેરી ને સ્ટફિંગ બનાવ્યું છે જે મોટા લીલા મરચા માં ભર્યું છે અને એના ચીલી પોપર્સ બનાવ્યા છે. સામાન્ય રીતે આપણે આ ભજીયા બટાકાના માવા થી બનાવીએ છીએ પરંતુ મેગીથી બનાવવામાં આવેલા ભજીયા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મેગી ચીલી પોપર્સ ને મેગી હોટ એન્ડ સ્વીટ સૉસ અથવા તો પસંદગી પ્રમાણેની કોઇપણ ચટણી સાથે પીરસી શકાય. ચા અને કોફી સાથે પીરસી શકાય એવી આ એક સરસ નાસ્તાની રેસિપી છે.#MaggiMagicInMinutes#Collab#Cookpadindia#cookpad_gu spicequeen -
મેગી મસાલા મેજીક ખાખરા (Maggi Masala magic khakhra recipe in Gujarati)
#Maggimasalainmagic#Collabખાખરા એ ગુજરાતીઓના ઘરોમાં સવારની ચા સાથે ખવાતો નાસ્તો છે. મેથી, જીરા, મસાલા,અજમો, કોથમીર વગેરે અલગ - અલગ ફ્લેવર ના ખાખરા માર્કેટમાં મળતા હોય છે. મે આજે મેગી મસાલા મેજીક નાખીને ખાખરા બનાવ્યા છે.જે એકદમ પરફેક્ટ માપ સાથે બન્યા છે. જે ખૂબજ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બન્યા છે. Jigna Shukla -
મેગી મસાલા -એ- મેજિક ફા્ઈડ રાઈસ (Maggi Masala- E-Magic Fried Rice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabએમ તો મેગી ની વાત આવે એટલે સિમ્પલ મેગી નુડલ્સ મગજમાં આવે છે પણ હવે મેગીની રેન્જમાં ઘણા બધા મસાલાઓ માર્કેટમાં જોવા મળે છે અને તેનો ઉપયોગ શાક ગે્વીમાં કરી શકે છે આપણે.. આજે મે ફ્રાઈડ રાઈસ અને મેગી મસાલા એ મેજીક નો ઉપયોગ કરીને મસાલા એમેજીક વેજ ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે.. ખુબ જ સરસ બન્યો છે તમે પણ ટ્રાય કરજો Shital Desai -
મલ્ટી ગ્રેન મેગી મસાલા પૂરી (Multi Grain Maggi Masala Puri Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમે મલ્ટી ગ્રેન આટા માથી મેગી નો મસાલા મેજીક નો ઉપયોગ કરીને મસાલેદાર પૂરી બનાવી છે જે ચા સાથે નાસ્તા મા કે બાળકો ને ટીફીન બોક્સમાં પણ આપી શકાય Bhavna Odedra -
પોટેટો રેપ (Potato Wrap Recipe In Gujarati)
વધેલી રોટલી માંથી મેં આ પોટેટો રેપ્સ બનાવ્યા છે બટાકાના શાક સાથે ટામેટો સોસ ચીઝ સાથે બાળકોને આ રેપ આપવામાં આવે તો ખુબ જ ભાવે છે Sonal Doshi -
મેગી મેજીક પુડલા (Maggi magic pudla recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી નૂડલ્સ માંથી મેં આજે મેગી મેજીક પુડલા બનાવ્યા છે. મેગી નૂડલ્સ ઉપરાંત તેમાં ચણાનો લોટ, મેંદો અને વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કર્યો છે. આ વાનગી ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે અને નાના મોટા સૌને પસંદ પડે તેવી છે. Asmita Rupani -
ચીઝી મેગી રૅપ (Cheesy Maggi Wrap Recipe In Gujarati)
મેગી ઝડપથી બની જતો સ્વાદિષ્ટ નાસ્તો છે જે નાના-મોટા દરેક ને ખુબ જ પસંદ છે. બાળકો મેગી ખાવા માટે હંમેશા તૈયાર હોય છે અને મેગી નું નામ સાંભળતા જ ખુશ થઇ જાય છે.સામાન્ય રીતે આપણે મેગી નુડલ્સ પ્લેન અથવા તો એમાં શાકભાજી અને ચીઝ ઉમેરીને બનાવતા હોઈએ છીએ પણ આજે મેં અહીંયા મેગી નુડલ્સ નો અલગ ઉપયોગ કરીને એમાંથી ચીઝી મેગી રૅપ બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રૅપ માં મેં મેગી નુડલ્સ ની સાથે મેગી મસાલા - ઍ - મેજીક તેમજ મેગી હોટ એન્ડ સ્વીટ સૉસ નો પણ ઉપયોગ કર્યો છે જે આ ડીશ ને અનેરો સ્વાદ આપે છે.#MaggiMagicInMinutes#Collab spicequeen -
મેગી ચીલી પોપર્સ (Maggi Chilli Poppers Recipe In Gujarati)
#SQમેં અહીંયા મેગી ના ભરેલા મરચા બાનવ્યા છે..મેં મૃનલબેન ઠક્કર ની વાનગી બનાવી છે બહુ જ સરસ બની અમારા ઘરે બધા ને બહુ જ ભાવિ...આમ આપણે મરચાં ના પકોડા બનવતા હોય છે ભરીને પણ જો આ રીતે મેગી થી સ્ટફિંગ કરેલું હશે તો બાળકો ને પણ બહુ જ ભાવશે... Ankita Solanki -
આલુ મટર સબજી (Aloo Matar Sabji Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Coopadgujrati#CookpadIndiaમેગી મેજીક એ મસાલા નો ઉપયોગ કરીને આલુ મટર સબજી બનાવી છે. ખૂબજ ટેસ્ટી બની છે. Janki K Mer -
મેગી ચીઝ મેજીક બોલ (Maggi Cheese Magic Ball Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમારા બાળકો ને આ મેગી ચીઝ મેજિક બોલ બહુ જ ભાવે છે. ટેસ્ટ માં બહુ સરસ છે અને મોટા ને પણ ભાવે તેવા છે. Arpita Shah -
એલફ્રેડો મેગી મસાલા(Alfredo maggi masala recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab હેલો. દોસ્તો ... આ મેગી હું મારા દીકરા પાસે થી શીખી છુ. તેને આ એલફ્રેડો મેગી ખૂબ જ ભાવે છે. અને ચીઝ થી ભરપૂર હોય તેવી.. તો નાના બાળકો,કે ટીનેજર્સ ને પણ ખૂબ ભાવશે. તો આ એલફ્રેડો મેગી ચોક્કસ બનાવજો. Krishna Kholiya -
મેગી ચીઝ કોઈન (Maggi Cheese Coin Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ બધાને ભાવતી ડિશ છે.જેની રીત ખૂબ સરળ હોય છે બાળકો પણ બનાવી શકે છે.અને ટેસ્ટ માં તો ખૂબ સરસ.હું મેગી માંથી બનતી એવી જ એક ડીશ લાવી છું.જે તરત બની જાય છે અને દેખાવમાં પણ એકદમ અલગ અને સ્વાદ માં ટેસ્ટી છે. Sheth Shraddha S💞R -
મેગી સૂપ (Maggi Soup Recipe in Gujarati)
#maggimagicinminutes#collabજયારે ખુબ ભૂખ લાગી હોય અને કંઈપણ બનાવવાનું હોય તો સૌથી પહેલા મગજ માં મેગી નું જ પિક્ચર દેખાય. કેમ નહિ કેમકે મેગી ખુબ ઝડપ થી બની જાય છે અને બનવવાનું પણ કેટલું સરળ.... નાના બાળકો પણ આસાની થી બનાવી શકે. કોઈ સ્પેશલ બનાવવી હોય તો મેગી ખુબ બધા વેરિયેશન સાથે બનાવી શકાય..... આરામ થી વેરાયટી બનાવવી હોય તો કચોરી, પકોડા,ઘૂઘરા, ટોસ્ટ, ભેળ, વગેરે પણ તમે બનાવીજ શકો છો. આજે મેં મેગી ને સૂપ તરીકે સર્વ કરી છે કેમકે મેગી નો મેઈન લક્ષ્ય તો એજ છે કે તે મિનિટો માં બનાવી શકાય. ફક્ત બાળકો નેજ નહિ મોટા ઓ ને પણ મેગી ખુબ ભાવે છે. મેં ખુબ ટેસ્ટી મેગી સૂપ બનાવ્યું છે એટલે ડાયટિંગ કરતા લોકો પણ ખુબ પસંદ કરશે. મેગી લસરતી હોય એટલે બાળકો ને તો સરર કરી ને ખાવા ની મજા પડે. ક્યારેક આપણને પણ બાળક બનવાનું ગમે. આજે સૂપ માં મેગી બનાવતી વખતે મેં એક એવુ વસ્તુ નાખ્યું છે જે મેગી ને વધુ સરકતું બનાવશે... તો ચાલો આપણે બધા સરરર.. સરરર કરી ને મેગી સૂપ ખાવ ને પીવો...😄 Daxita Shah -
મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#CookpadIndia#Cookpadgujarati#Cookpadમેરી મેગી સેવરી ચેલેન્જમેગી ને એક હેલ્થી વાનગી ઢોકળા ના સમન્વયથી મસાલા મેગી પીઝા ઢોકળા બનાવ્યાં છે.મેગી ઘર માં દરેક્ને ભાવતી વાનગી છે. આ વાનગી સવારે અથવા સાંજે નાસ્તામાં,બાળકોને ટિફિન માં અથવા ઘરે મહેમાન આવ્યા હોય તો સ્ટાટર માં પણ સર્વ કરી શકાય. Komal Khatwani -
મેગી ભેળ (Maggi Bhel Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ને ખુબ પ્રિય છે.. આજની recipe મેગી ની ભેળ એ ટીનેજર્સ ને ભાવે તેવી છે.. સાંજે થોડી ભૂખ લાગે ત્યારે મેગી ની ભેળ બનાવી શકાય છે.. ખુબ ચટપટી અને ક્રાંચી હોવા ના કારણે કિડ્સ ને ખુબ ભાવશે.. Daxita Shah -
વેજ મેગી પેટીસ(Veg Maggi Pattice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆજે મેં મેગી અને મેગી મસાલા ના ઉપયોગ કરીને પેટીસ બનાવી જેમાં મેં વેજીસ નો પણ યુઝ કર્યો છે ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
સ્ટી્ટ સ્ટાઈલ વેજ ચીઝ મેગી(vej maggi recipe in Gujarati)
મેગી એ નાના મોટા બધાને જ ભાવતી હોય છે.મેંદાની બનતી આ મેગી શરીર માટે ફાયદાકારક નથી તો પણ બાળકો ખાવા માટે જીદ કરે તો આ રીતે બનાવી ને આપી શકાય. Mosmi Desai -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આજકાલ બધા ને ટેસ્ટી અને ચટપટું ખાવા નું બહુ ગમે છે .તેમાં મેગી એ બેસ્ટ ઓપશન છે .મેગી જલ્દી બની જાય છે અને બધા ને ભાવે પણ છે .એટલે મેં આજે મેગી ભજીયા બનાવ્યા છે .#EB#Week9 Rekha Ramchandani -
હૈદરાબાદી મેગી પનીર મસાલા (Hyderabadi Maggi Paneer Masala Recipe In Gujarati)
#RC4#Green_receipesમેગી તો બધા જ બાળકોની અને મોટાઓની ફેવરિટ હોય છે બાળકો શાક -રોટલી ખાવા મા આનાકાની કરે છે પણ મેગી તેમની ઓલ ટાઈમ ફેવરીટ છે જેની માટે કયારેય પણ તે ના નથી પાડતા ,આજે અહીંયા મે મેગી ખાવા થી હેલ્થી રહે અને ન્યુટ્રીશન પણ મળે એ રીતે બનાવવા ની રીત શેર કરી છે sonal hitesh panchal -
મેજિક મસાલા ઢોકળા (Magic Masala Dhokla Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆ મેજિક મસાલા ઢોકળા ખૂબ જ ઓછા સામાન અને સમયમાં બની જાય છે અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને છે Neha Suthar -
મેજીક મસાલા ખીચડી (Magic Masala Khichdi Recipe In Gujarati)
#GA4#Week7આપણે બઘા શાક નાખીને ખીચડી બનાવતાજ હોઈએ એજ શાક અને એજ ખીચડી ને જયારે મે લેયસૅ માં આ રીતે બનાવી તો તેના ટેસ્ટ માં તથા લુકસ મા ખુબજ ચેન્ઝ આવેલ. મેગી મસાલા મેજીક નાખતા તો જાણે ટેસ્ટમાં ટ્વીસ્ટ આવી ગયેલ.... Pinky Jesani -
ચીઝ મેગી પકોડા (Cheese Maggi Pakoda Recipe In Gujarati)
#CDY કૂકપેડ તરફથી બાલદિવસ નાં અનુસંધાને બાળકો ને મનપસંદ વાનગી મૂકવાની છે....તો હું મેગી અને ચીઝ નો ઉપયોગ કરી ને પકોડા બનાવી ને મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia -
પૌંઆ ની કટલેટ (Poha cutlets recipe in Gujarati)
#ફટાફટઆજે ઘરે નાસ્તાં માં બધાને કાંઈ નવું ખાવું હતું. પૌંઆ, ઉપમા, મસાલા ભાખરી એ બધા થી, ઘરે હવે બધાં થોડા કંટાળ્યાં હતાં. નાસ્તાં માં થોડી વેરાયટી હોય તો જ બધા ને મઝા આવે!!! સાચું કીધું ને?બટાકા પૌંઆ તો આપડે અવાર નવાર ઘરમાં ખાતા જ હોઈએ છીએ, પણ આજે મેં એ જાડા પૌંઆ યુઝ કરી ને એમાંથી કટલેટ બનાવીં. ખુબજ ટેસ્ટી બની હતી. બધાને ખુબ જ ભાવી. ગરમ ગરમ કટલેટ ફુદીના-કોથમીર ની ચટણી અને ટોમેટો કેચપ જોડે ખુબ જ સ્વાદિષ્ટ લાગી.આ પૌંઆ ની કટલેટ ઘરમાં જ અવેલેબલ હોય એવા જ સામાન માંથી ખુબ જ ઝડપથી બની જતી હોય છે. ટેસ્ટમાં પણ ખુબ સરસ લાગે છે. આજે મેં તેને તળી ને બનાવી હતી, પણ જો, તમારે હેલ્ધી ખાવું હોય તો એને એકદમ થોડા તેલમાં સેકી પણ સકાય છે.તમને પણ નાસ્તાં માં જો કાંઈ નવું ખાવું હોય તો, આ જરુર થી બનાવી જોજો. અને મને જરુર થી જણાવજો કે તમને કેવી લાગી?#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
મિક્સ વેજ મસાલા મેગી(mix veg masala maggi recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન#માઇઇબુક#Post27ફ્રેંડ્સ ને આજે મસાલા મેગી બનાવી છે. અમે નાના હતા ત્યારે સાંજના સમયે ભૂખ લાગે અને ઠંડું વાતાવરણ હોય ત્યારે મારા મમ્મી અમને નાસ્તામાં વેજિટેબલ્સ મેગી બનાવી દે. જેથી મેગીના બહાને વેજિટેબલ્સ પણ આપણે ખાઈએ અને બધા વિટામિન્સ આપણને મળે. Kiran Solanki -
પેરી પેરી તંદૂરી પનીર રેપ (Peri Peri Tandoori Paneer Wrap)
#GA4#Week19#Tandoori#tiktoktrendingwrap#periperitandooripaneerwrap#cookpadindiaઆ રેપ ને મેં ટીકટોક માં વાયરલ થયેલા ટ્રેન્ડીંગ ટોર્ટીલા રેપ થી inspire થઈને બનાવ્યું છે. આ વાયરલ રેપ ને અલગ અલગ પ્રકારના સ્ટફિંગ ભરીને બનાવી શકાય છે. મેં આર એફ ઘઉંના લોટમાંથી બનાવ્યો છે પણ તમે મેંદામાંથી પણ બનાવી શકો છો. એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા આ રેપ ને એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. Rinkal’s Kitchen -
બેક્ડ મેગી (Baked Maggi Recipe In Gujarati)
#ડીનર આ રેસીપી વધારે પાસ્તા મા બનાવી હશે ક્યાં તો ખાધી હશે, બેક્ડ મેગી ને થોડી અલગ રીતે અને જલ્દીથી કંઈ સારી રેસીપી ખાવાની ઈચ્છા હોય,, તો આ રેસીપી મસ્ત લાગે છે, અને ટેસ્ટી સાથે જલ્દી બની જાય છે Nidhi Desai -
કર્ડ મસાલા મેગી (Curd Masala Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab🔺મેરી મેગી....એટલે મારા ઘરમાં હમેશાં બનતી મેગી....🔺આ મેગી મારા ઘરે હમેશાં બંને છે મેગી નામ પડે એટલે તરત જ પુછે દહીં છે ને...દહીં વાલી મેગી ખૂબ જ ટેસ્ટી લાગે છે...🔺એકવાર ખાશો તો તમે પન જ્યારે મેગી બનાવશો ત્યારે દહીં સાથે જ ખાશો...🔺તમને ખ્યાલ હોય તો રાવન મુવી મા શાહરૂપ ખાન જી પન મેગી મા દહીં નાખી ને ખાય છે...🔺રાવન મુવી જોવા ગયા ત્યારે મારા સને તરત જ કહ્યું કે શાહરૂપ ખાન જી પન આપડી જેમ જ દહીં વાલી મેગી ખાય છે... Rasmita Finaviya
More Recipes
ટિપ્પણીઓ (6)