કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રીલ મેગી ફ્રેન્કી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રીલ મેગી ફ્રેન્કી રેસીપી મુખ્ય ફોટો

ગ્રીલ મેગી ફ્રેન્કી

Nikita Karia
Nikita Karia @cook_26571505

#Maggimagicinminutes#collab

#Maggimagicinminutes#collab

વધુ વાંચો

ગ્રીલ મેગી ફ્રેન્કી

Nikita Karia
Nikita Karia @cook_26571505

#Maggimagicinminutes#collab

#Maggimagicinminutes#collab

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

બે વ્યક્તિ
60 મિનિટ
  • 1બાઉલ ઘઉં ના લોટ
  • 1 વાટકીકેપ્સીકમ
  • 1 વાટકીકોબીનું છેડ
  • 1 વાટકીગાજરનું છીણ
  • 1 વાટકીડુંગળી
  • 1ચમચો ગાજર ની લાંબી ચિપ્સ
  • 1ચમચો બીટ ની લાંબી ચિપ્સ
  • 1/2 ચમચી મીઠું
  • 1 ચમચીચીલી ફ્લેક્સ
  • 1/2 ચમચી સંચળ પાઉડર
  • 1પેકેટ મેગી નૂડલ્સ મસાલાનું પેકેટ
  • 2ચમચા બટર
  • 1ચમચો રવો
  • ૧ નાની ચમચીમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

બે વ્યક્તિ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં રવો મીઠું અને બટર ઉમેરી થોડો નરમ લોટ બાંધો 15 મિનિટ ઢાંકીને રાખો તેના મોટા પરોઠા વણી લોઢી પર કાચા પાકા શેકો ઠંડા થવા દેવા

    ગ્રીલ મેગી ફ્રેન્કી રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીલ મેગી ફ્રેન્કી રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીલ મેગી ફ્રેન્કી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક તપેલીમાં પાણી લઈ મીઠું ઉમેરી મેગી નૂડલ્સને ઉકળતા પાણીમાં ઉમેરી બે મિનીટ પછી ઓસાવી ઉપર ઠંડું પાણી રેડો

    ગ્રીલ મેગી ફ્રેન્કી રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીલ મેગી ફ્રેન્કી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કડાઈમાં બટર મૂકી તેમાં આદુ મરચા ડુંગળી ઉમેરી એક મિનિટ સાંતળો ત્યારબાદ તેમાં ગાજર અને બીટ કેપ્સીકમ ઉમેરવી બે મિનિટ સાંતળી તેમાં કોબીજનું છીણ અને ગાજરનું છીણ ઉમેરો તેમાં સંચર પાઉડર ચીલી ફ્લેક્સ અને મેગી નૂડલ્સ નો મસાલો ઉમેરો બધું મિક્સ કરી તેમાં બાફેલી નૂડલ્સ ઉમેરી ગેસ પરથી નીચે ઉતારી ઠંડું કરવું

    ગ્રીલ મેગી ફ્રેન્કી રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીલ મેગી ફ્રેન્કી રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીલ મેગી ફ્રેન્કી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પરોઠા પર મેગી હોટ એન્ડ સ્વીટ ચીલી ટોમેટો સોસ લગાવી તેના પર સ્ટફિંગ મૂકો તેની પર કોબીજનું છીણ મૂકવો રોલ કરી ગ્રીલ સેન્ડવીચ ટોસ્ટરમાં બંને બાજુ બટર લગાવી મૂકો તો તૈયાર છે ગ્રીલ મેગી ફ્રેન્કી

    ગ્રીલ મેગી ફ્રેન્કી રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રીલ મેગી ફ્રેન્કી રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રીલ મેગી ફ્રેન્કી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nikita Karia
Nikita Karia @cook_26571505
પર March 01, 2021 15:23

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેગી ફ્રેન્કી

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati)
  2. ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati)
  3. મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
  4. મેગી કુરકરે (Maggi Kurkure Recipe In Gujarati)
  5. રુમાલી રોટી (Rumali Roti Recipe in Gujarati)
  1. सॉफ्ट एंड क्रिस्पी टिक्की
  2. તીખા ગાંઠિયા (Tikha Gathiya Recipe in Gujarati)
  3. સરગવા અને બટાકા કરી (Sargva Potato Curry Recipe in Gujarati)
  4. પાલક કોફતા કરી (Palak Kofta Curry Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14664564
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close