રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કૂકર માં તેલ ગરમ કરવા મુકો. તેમાં રાઈ ઉમેરો. રાઇ તાતડવા લાગે ત્યારે જીરું હિંગ ઉમેરો. ત્યાર પડે તેમાં સમારેલા ટામેટું ઉમેરો. આદું લસણ ની પેસ્ટ ઉમેરો. બધાં ડ્રાય મસાલા એડ કરો સાથે ચણા નો લોટ ઉમીઓ. 1 ગ્લાસ પાણી ઉમેરી તેને ઉકરવા દો.
- 2
ઉકરે એટલે તેમાં સમારેલા બટાકા ઉમેરો. 1 મિનિટ પછી તેમાં સરગવો ઉમેરો. 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરો. પછી કૂકર માં 2 વિસલ થવા દો. સર્વિગ બાઉલ માં લઇ કોથમીર થી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
-
સરગવા ની શીંગ બેસન શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick (સરગવો ) Reshma Tailor -
-
-
-
ભરેલા સરગવા નું શાક (Bharela Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#post:-2 Twinkal Kishor Chavda -
-
સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstick Vandna bosamiya -
-
-
સરગવો બટાકા નું શાક (Sargva Potato Shak Recipe in Gujarati)
#EB#Week6 Falguni Chauhan ( The 🏡 Chef ) -
સરગવાની શીંગ અને બટાકા કરી
#goldanapron3#weak11.#poteto.#atta. આ કરી ખુબજ ટેસ્ટી લાગે છે સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. આ મે એક જાતે જ પોતાના પ્રયાસ થી જ કરી બનાવી છે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે મેં આજે અહીં સેર કરી છે. Manisha Desai -
-
-
-
ભરેલા સરગવા નું શાક (Bharela Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Shweta Khatsuriya -
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 Shweta Dalal -
-
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #Drum stick Rinku Saglani -
-
-
-
સોયા ચંક અને પોટેટો કરી (Soya Chunk Potato Curry Recipe In Gujarati)
આજે ડિનર માં ખીચડી સાથે રસા વાળુ સોયા બટાકા નું શાક બનાવ્યું..બહુ જ યમ્મી લાગે છે.. Sangita Vyas -
-
સરગવા નુ શાક (Sargva Shak Recipe in Gujarati)
#EB# Week 6 મારા દીકરા ને sargvo બહુ નથી ભાવતો. પણ તેને ખવડાવા માટે કરીને મેં નવી રીત ના બનાવેલું છે. તેને પાઉંભાજી જી ભાજી ની જેમ જો ખવડાવો તો તે બધું ખાઈ જાય છે. Aditi Hathi Mankad -
પોટેટો કરી (Potato Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStoryનાના મોટા દરેક નું પસંદ એવી પોટેટો કરી..😋 Sangita Vyas -
-
શાહી પોટેટો કરી (Shahi Potato Curry Recipe In Gujarati)
મને જમવામાં દરરોજ બટાકા નું શાક જોઈએ જ. તો આજે મેં થોડું અલગ રીતે બટાકા નું શાક બનાવ્યું છે. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14666895
ટિપ્પણીઓ