પાલક કોફતા કરી (Palak Kofta Curry Recipe in Gujarati)

Disha Dave
Disha Dave @disha_22
Ahmedabad

પાલક કોફતા કરી (Palak Kofta Curry Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 થી 30 મિનિટ
4 લોકો
  1. કોફતા માટે
  2. 250 ગ્રામપાલક
  3. 1/2 નંગડુંગળી
  4. 2કળી લસણ
  5. 2 નંગલીલાં મરચાં
  6. 1 ચમચીતેલ
  7. 1 નંગતમાલપત્ર
  8. 1/2 કપપનીર
  9. 3 નંગબાફેલા બટાકા
  10. 2-3 ચમચીચણાનો લોટ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 1 ચમચીલાલમરચું પાઉડર
  13. 6-7 ટુકડાકાજુ
  14. 1 ચમચીગરમ મસાલો
  15. આરા લોટ જરૂર મુજબ
  16. તેલ તળવા માટે
  17. ગ્રેવી માટે
  18. 1 નંગસમારેલી ડુંગળી
  19. 2-3કળી લસણ
  20. 1 નંગસમારેલું ટામેટા
  21. 4-5 ટુકડાકાજુ
  22. 1ચમચો તેલ
  23. પાણી જરૂર મુજબ
  24. 1 ચમચીજીરું
  25. 1 ચમચીવરિયાળી
  26. 1 ચમચીકસુરી મેથી
  27. મીઠું સ્વાદ પ્રમાણે
  28. 1 ચમચીલાલ મરચું
  29. 1 ચમચીગરમ મસાલો
  30. 1 ચમચીધાણાજીરું પાઉડર
  31. 1/2 ચમચીહળદર
  32. 1 ચમચીક્રીમ
  33. કોથમીર ગાર્નિશીંગ માટે
  34. ચીઝ ગાર્નિશીંગ માટે

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોફતા બનાવા માટે એક કડાઈમાં તેલ લઈ તેમાં ડુંગળી, લસણ, તમાલપત્ર ને સાંતળો ત્યારબાદ તેમાં પાલક ઉમેરી સાંતળો.

  2. 2

    આ મિશ્રણ ઠંડું પડે પછી તેની પેસ્ટ તૈયાર કરી તેમાં પનીર, બાફેલા બટાકા, ચણાનો લોટ, કાજુ, ગરમ મસાલો, લાલમરચું પાઉડર, મીઠું નાંખી કોફતા તૈયાર કરો.

  3. 3

    કોફતાને આરા લોટમાં રગદોળી તેલમાં તળી લો.

  4. 4

    ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈ તેમાં ડુંગળી, ટામેટા, લસણ, કાજુ અને ટામેટાંને સાંતળો.

  5. 5

    ત્યારબાદ આ મિશ્રણ ઠંડું પડે એટલે મિક્સરમાં પેસ્ટ તૈયાર કરો.

  6. 6

    એક કડાઈમાં તેલ લઈ તેમાં જીરું અને વરિયાળી સાંતળો. તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો તેમાં કસુરી મેથી, મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો નાખી 5 મિનિટ ચડવા દો.

  7. 7

    ત્યારબાદ તેમાં ક્રીમ અને કોફતા નાંખી સર્વ કરો. તેને ચીઝ અને કોથમીરથી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Dave
Disha Dave @disha_22
પર
Ahmedabad

Similar Recipes