લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા બધા લસણ ને ફોલી લેવું પછી એક ખાયણી માં લઈ લેવું
- 2
હવે તેમાં મીઠું નાંખી હવે દસતા વડે ખાડી લેવું. લસણની કળી નો સાવ ખાડી નાખવાની.
- 3
હવે તેમાં મરચું પાઉડર નાખી ફરી વાર ખાડી લેવું. તેમાં જરૂર પડે તેટલું તેલ નાખવૉ.તેલ નાખવાથી ચટણી ફ્રીજ વગર લાબો સમય સુધી સારી રહે છે તો તૈયાર છે આપણી લસણની ચટણી. જેને આપણે શાકમાં નાખી શકાય. ભજીયાં, ઢોકળાં સાથે પણ ખાઈ શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14668649










ટિપ્પણીઓ