સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati)

Dhara Tanna
Dhara Tanna @cook_26564014

સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. શીંગ સરગવો
  2. ૨ ચમચીચણાનો લોટ
  3. પાણી જરૂર મુજબ
  4. 1 ચમચીતેલ
  5. 1/2 ચમચીરાઈ જીરું
  6. 1/4 ચમચીહિંગ
  7. 1/2ચમચીહળદર
  8. 1 ચમચીમરચું પાઉડર
  9. 1/2 ચમચીધાણાજીરું
  10. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સરગવાની સિંગને સુધારી લો

  2. 2

    પછી એક કઢાઈમાં તેલ ગરમ મૂકો

  3. 3

    તેલ ગરમ થાય પછી તેમાં રાઈ-જીરું હિંગ મૂકો

  4. 4

    પછી તેમાં સરગવો ઉમેરો

  5. 5

    હવે તેમાં લાલ મરચુ પાઉડર હળદર ધાણાજીરું અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરી બરાબર હલાવી લો

  6. 6

    હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી થોડી વાર ચઢવા દો

  7. 7

    સરગવો ચડી પછી તેમાં ૨ ચમચી ચણાનો લોટ ઉમેરી બરાબર હલાવી લો અને થોડીવાર ઢાંકણ બંધ કરી લોટ ને ચડવા દો

  8. 8

    ચણાનો લોટ થોડી વાર ચડી જાય પછી સર્વિંગ બાઉલમાં કાઠી રોટલી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Tanna
Dhara Tanna @cook_26564014
પર

Similar Recipes