સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નંગસરગવા ની શીંગ
  2. 1 ગ્લાસપાણી [શીંગ બાફવા માટે]
  3. 1/2 ચમચીમીઠું
  4. 1પાવડુ તેલ
  5. ચપટીરાઈ
  6. ચપટીજીરૂ
  7. ચપટીહીંગ
  8. 4-5 ચમચીબેસન
  9. 1/2 ચમચીમરચુ પાઉડર
  10. 1/2 ચમચીધાણાજીરૂ
  11. 1/2 ચમચીહળદર
  12. સ્વાદઅનુસારમીઠું
  13. 1 ચમચીખાંડ
  14. 1 ચમચીલીબું નો રસ
  15. 1 નંગટામેટું
  16. 2 ચમચીશીંગતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સરગવા ની શીંગ ના ટુકડા કરી કુકર જરૂર મુજબ પાણી અને મીઠું નાખી બાફી લો 4 થી 5 સીટી કરો

  2. 2

    ત્યારબાદ શીંગ ને ચારણી માં કાઢી લો ત્યારબાદ અેક પેન માં તેલ મુકી રાઈ,જીરૂ & હીંગ નો વઘારા કરો

  3. 3

    ત્યારબાદ તેમાં બાફેલી સરગવા ની શીંગ નાખો ત્યારબાદ તેમાં બેસન નાખી મરચુ,હળદર,ધાણાજીરૂ & સ્વાદઅનુસાર મીઠું નાખો

  4. 4

    પછી તેમા ખાંડ અને ટામેટું સમારી ને નાખો & લીબું નાખો

  5. 5

    ત્યારબાદ થોડુ પાણી નાખી ચમચા વડે હલાવી નાખો અને પાંચ મીનિટ ધીમા તાપે ચડવા દો

  6. 6

    તૈયાર છે સરગવા ની શીંગ નું લોટવાળુ શાક અને ઉપર થોડુ શીંગતેલ નાખો

  7. 7

    એક બાઉલ માંં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર
Vadodara

Similar Recipes