કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મીક્સ સરગવાનુ શાક (Mix Saragva Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મીક્સ સરગવાનુ શાક (Mix Saragva Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મીક્સ સરગવાનુ શાક (Mix Saragva Shak Recipe In Gujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647

#GA4
#Week25

#GA4
#Week25

વધુ વાંચો

મીક્સ સરગવાનુ શાક (Mix Saragva Shak Recipe In Gujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647

#GA4
#Week25

#GA4
#Week25

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪
  • ૧૫ થી ૨૦ સરગવાની શીંગ ના નાના કટકા
  • ૨ નંગ મોટા બટાકા
  • ૧ મોટી વાટકી વટાણા
  • ૩ નંગ ટામેટા
  • ૨ ચમચા તેલ
  • ૧ ચમચીરાઈ
  • ૧ ચમચીહિંગ
  • ૧ ચમચીજીરૂ
  • ૫-૬લીમડાના પાન
  • ૧ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ નાની ચમચીહળદર
  • ૨ ચમચીલાલ મરચું
  • ૨ ચમચીધાણાજીરૂ
  • ૧ ગ્લાસપાણી
  • ગાર્નિશ માટે કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બટાકા ની છાલ કાઢી બટાકા અને ટામેટા સમારી લો.સમારેલા વટાણા બટાકા અને સરગવાની શીંગ ને પાણી થી ધોઈ લો.

    મીક્સ સરગવાનુ શાક (Mix Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મીક્સ સરગવાનુ શાક (Mix Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મીક્સ સરગવાનુ શાક (Mix Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કુકરમાં તેલ લો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ અને જીરૂ નાખો.

    મીક્સ સરગવાનુ શાક (Mix Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મીક્સ સરગવાનુ શાક (Mix Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મીક્સ સરગવાનુ શાક (Mix Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    જીરું તતડે એટલે તેમાં લીમડાના પાન આદુ લસણની પેસ્ટ ટામેટા નાખો.તેમા હળદર મીઠું લાલ મરચું અને ધાણાજીરું નાખી હલાવી લો.

    મીક્સ સરગવાનુ શાક (Mix Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મીક્સ સરગવાનુ શાક (Mix Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મીક્સ સરગવાનુ શાક (Mix Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમા વટાણા બટાકા સરગવાની શીંગ નાખી હલાવી તેમાં પાણી નાખી ૩ સીટી વગાડી લો.

    મીક્સ સરગવાનુ શાક (Mix Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મીક્સ સરગવાનુ શાક (Mix Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મીક્સ સરગવાનુ શાક (Mix Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    શાક બની જાય એટલે તેમાં કોથમીર નાખી સર્વ કરો.

    મીક્સ સરગવાનુ શાક (Mix Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મીક્સ સરગવાનુ શાક (Mix Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મીક્સ સરગવાનુ શાક (Mix Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર March 05, 2021 18:51

ટિપ્પણીઓ (4)

Thakar asha
Thakar asha @Ashucook_17613647
March 06, 2021 04:16
Thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજસ્થાની થાળી (Rajasthani Thali Recipe In Gujarati)
  2. ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
  3. મગની દાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
  4. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  5. પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
  1. પાંવભાજી
  2. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  3. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  4. સરગવા નું દહીવાળું શાક (Saragva Dahi Valu Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14668938
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close